________________
[ ૨૪૨ ]
શ્રી કપૂરવિજયજી
૯ દિલને વિશાળ બનાવી સહુને આત્મતુલ્ય લેખવા જોઇએ. ૧૦ કાઇને પ્રતિકૂળતા ઉપજે એવું કંઇપણ વાવશ કરવુ ન જોઇએ.
૧૧ કરુણાભાવવડે કાઇનું તાત્કાળિક દુ:ખ ફેડવા તેના ફુ:ખને અન્ત આવે એવા હિતમાર્ગ તેને પ્રેમપૂર્વક બતાવવા અનાયાસે મળેલી તક સાધી લેવી જોઇએ,
૧૨ મેઘને દેખી મેાર અને ચંદ્રને દેખી ચકેાર જેમ ખુશ ખુશ અની નાચે-રાચે છે, તેમ સદ્ગુણી જનોને દેખી કે સાંભળી પ્રમુદિત થવુ જોઇએ; એટલુ જ નહિ પણ બને તેટલા પ્રમા શુમાં તેમના સદ્ગુણે! ને સત્કાર્યાનું અનુકરણ કરવુ જોઇએ.
૧૩ થાડાં ઘણાં અવગુણે। સહુમાં હાવા શકય છે; તેથી કોઇના અવગુણ્ણા ઉપર ઘણુા-તિરસ્કાર કરવા કરતાં તેને સુધા રવા માટે મેગ્ય માગ કેવળ હિત-મુદ્ધિથી બતાવવા જેવુ માટું મન રાખવુ જોઇએ. તેમ કરવા છતાં ઊલટુ વિપરીત પરિણામ જણાય તેા તે તરફ મૌન-ઉપેક્ષા-માધ્યસ્થતા રાખી રહેવુ જોઇએ.
૧૪ અસ્થાને રાગદ્વેષ કરી સ્વપરને થતા દુ:ખમાંથી ખચાવી લેવાની ઉત્તમ કળા જાણવાને આદરવા જરૂર લક્ષ્ય રાખવું જોઇએ. [જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૯૪ ]
પ્રાસસતાષી કેમ થવાય ?
૧ પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થતાં શેાષી, સમજી, મનની સમતાલષ્ટિ દરેક પ્રયત્ન કરવા જોઈએ.
સુખદુ:ખના ખરા કારણુ ટકાવી રાખવા બનતા