________________
[ ૨૪૮
શ્રી કપૂરવિજયજી
ચારિત્રધર્મનું પાલન કરી, અનેક ભવ્યજાને આલંબનરૂપ મની, ભવને! પાર પામે છે.
[ ૐ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૧૦ આપણું લેણ-દેણું સ્વપ્રતિષ્ઠા જાળવીને પતાવી દેવુ જોઇએ.
આબરૂ-પ્રતિષ્ઠા સર્વને વ્હાલી લાગે છે. તેને સાચવી રાખવા સહુ બનતા પ્રયત્ન કરે છે. પેાતાની પરિસ્થિતિ વિચારી આવકજાવક તપાસી લાંબી નજરે જોઇ જે પગલુ ભરે છે તેને આંચ આવતી નથી, તે સુખે સુખે પેાતાની જીવનનૌકા સહીસલામત ચલાવી પાર પામે છે; બાકી જે વગર વિચાર્યે જરૂર વગરના ખર્ચા કરી તૂટી મરે છે, લગ્ન કે મરણુ પ્રસંગે મોટા ખર્ચ માં ઉતરે છે, દેખાદેખી લેાકપ્રવાહમાં તણાય છે, તેમને અંતે ગજા ઉપરાંત ખર્ચના ખાજા નીચે આવી પસ્તાવુ પડે છે. આવકના પ્રમાણમાં જ વ્યાજખી ખર્ચ કરનાર સુખી થઇ શકે છે; પરંતુ તેવી તૈવડ વગર ખોજાની દેખાદેખી કરવાથી તા દુ:ખ જ થાય છે. અંતે માથે તકાદે થવાથી સુખે ખાવાપીવાનું કે રળી ખાવાનું રહ્યુંસહ્યું સાધન હાય તે પણ ટળી જાય છે, તે ભિખારી જેવી સ્થિતિ થવા પામે છે. એથી પેાતાને તેમજ કુટુંબીજનાને અને પાછલી પ્રજાને વધતા જતા કરજના ખેાજાથી બહુ બહુ શેખવું પડે છે ને કેમે કરી તેમાંથી છૂટકા થઇ શકતા નથી. એ રીતે આવી પડતી આપત્તિમાંથી ખચવા ઇચ્છનારાઓએ
૧ સમય એળખીને જ ચાલવું, ખીજાની દેખાદેખી કરી આડા