________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી
છે. તેવી જ સારી સ્થિતિ ચાલુ રાખવા અથવા તેને દીપાવવા સંઘ-સમાજના ભવ્યાત્માએ સ્વસ્વઅધિકાર મુજબ આચારનુ પાલન કરતા રહે છે. આપણે સહુએ યથાશક્તિ તેનુ પ્રમાદરહિત પાલન કરતા રહેવું જ જોઇએ. તીર્થંકર દેવના અભાવે સૂર યા આચાર્ય શાસનને ટકાવી રાખે છે અને પેાતાની પવિત્ર રહેણીકરણીથી તેને દીપાવે છે. તેવા ઉત્તમ ગુણાથી પાતે અલ કૃત હોય છે અને તેવા ચૈશ્ય ( સમર્થ ) સાધુજનને જ શાસનરક્ષાનું કામ વ્યવસ્થાસર સાંપતાં રહે છે. તેવા ઉત્તમ ગુણના અભાવે કેવળ આચાય ના ડાળ કરવા માત્રથી તેા બહુધા વિપરીત પરિણામ આવે છે. તેવા ગુણુ હીનના કશા પ્રભાવ પડતા નથી, તેથી સંધ સમાજને તે રક્ષી શકતા નથી. એથી સ્વચ્છંદતા વધતી જાય છે. શાસ્ત્રમાં પણ ચેાન્યતા વગર આચાય પ્રમુખ પદવી આપવાની મનાઇ છતાં શાસ્ત્રાજ્ઞાંના અનાદર કરવાથી કેટલુ' સાહસ ખેડવુ' પડે છે અને તેનું કેવું વિપરીત પરિણામ આવે છે તે નજરે જોઈ હવે તા ચેતવુ જોઇએ.
[જૈ. . પ્ર. પુ. ૪૨, પૃ. ૨૫૨ ]
વાત કરવા કરતાં વર્તન કરવાની જ ખરી જરૂર છે,
વાતવિકથા કે આપબડાઇ ઢાંકવામાં આપણે ઘણું ગુમાવ્યું. દુર્લભ મનુષ્યભવની અમૂલ્ય ક્ષણા ગુમાવી દીધી, હજી પણ લાગેલે છંદ છેાડી પ્રાપ્ત થયેલી દુલ ભ સામગ્રીના સદુઃ પંચાગ કરી શકાતા નથી એ ભારે ખેદકારક ષીના લેખાય. નકામુ એલ--એલ કરવુ' અથવા પારકી કુથલી કર્યા કરવી એ નવરાની નિશાની દેખાય છે. દીદી કુશળ સજ્જનાના માર્ગ જુદા જ હાય છે. તેઓ મૌનપણે ઘણું મહત્વનું કામ