________________
[ ૨૧૬ ]
શ્રી કÉરવિજયજી લાભાલાભ સમજી હિતકાર્ય કરવા સહુએ તત્પર થવું ઘટે છે.
જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૩૨ ] દુઃખમાંથી સુખ સ્વરૂપ ઈશ્વરમાં. ૧ તમારામાં તમારે સ્વાત્મા–તમારું સચિદાનંદ સ્વરૂપ, સર્વ તિઓની જાતિ-નિર્મળ અવર્ણનીય સ્વનું સ્વર્ગ વિરાજમાન છે. તમારો આત્મા સદા સજીવન્ત અજર અમર છે, તો પછી તમે પોતે તમને શા માટે નાના-નજીવા-તુચ્છ સમજે છે ? આનંદી, ઉત્સાહી અને સુખી બને !
૨ બાહ્ય વસ્તુઓમાં શ્રદ્ધા રાખવાથી તમે નહીં જ તરો. ત. મારા પિતાના આત્મતત્વમાં શ્રદ્ધા રાખવાથી જ તમારો ઉદ્ધાર થશે.
૩ મનુષ્ય પિતાની વાસનાઓને આધીન ન હોય તો તે કેઈને આધીન નથી. બાદો સ્વતંત્રતા તે માત્ર માયિક જમણુ જ છે.
૪ એ માનવીઓ ! સહુ સ્વતંત્ર બને-મુક્ત થાઓ ! કે જે મુક્તિને વિચાર માત્ર કરવાથી પણ સુખી થવાય છે.
૫ દેહાદિક જડ વસ્તુ સજીવ રહે તેનો મુમુક્ષુને જેમ હર્ષ થતો નથી તેમ તેને નાશ થવાની વાતથી તેને ભય પણ લાગતું નથી.
૬ તમારી પોતાની સ્વતંત્રતા અને મહત્તાને સમજે– અનુભવે. તમે પોતે જ દેવોના દેવ-ઈશ્વરોના ઈશ્વર-પરમાત્મા છે એમ સાક્ષાત્કાર કરે. (અજ્ઞાન અને મિથ્યાત્વયોગે થયેલી ભ્રમણા ભાંગે.)
૭ તમારા ર્નિદકે અને ટીકાકારો પ્રત્યે દયા લાવો. કેવળ