________________
[ ૨૨૪ ]
શ્રી કપૂરવિજજી
૧૪ આરેાગ્યતા સાચવવાના અમુક નિયમા પાળવા કોઇએ મેદરકાર રહેવું ન ઘટે. ખાનપાનાદિક દરેક પ્રસંગે સ્વચ્છતાચેાખ્ખાઇ રાખવી જોઇએ.
૧૫ શુદ્ધ હવા પાણીને, ખારાકને બગાડ્યા વગર ચેાગ્ય પ્રમાણમાં સ્વધર્મ સાધના માટે શરીરને ટકાવવા-પાષણ આપવા ઉપયેાગમાં લેવાં જરૂરનાં છતાં તે દરેકની શુદ્ધિ રાખવા કાળજી ઓછી રહે છે. તેથી જ શરીરના આરાગ્ય સાથે મનની પ્રસન્નતા ઠીક સચવાતી નથી અને જે કઇ કરણી કરાય છે તેમાં પૂરા સ્વાદ ( લહેજત ) આવી શકતા નથી.
૧૬ ખરી કેળવણીનેા પ્રચાર કરવા સહુએ યેાગ્ય ફાળા આપવા જોઇએ.
૧૭ બાળલગ્ન, કજોડા, કન્યાવિક્રય ને વૃદ્ધવિવાહ વિગેરે અનુચિત આચરણા તજી સમાજની ઉન્નતિ સાથે શાસનની શેાભા વધે એવાં ઉચિત આચરણા સેવી અનેક આત્માએ શાસનસિક અને અને શુધ્ધ સાત્ત્વિક જીવન ગાળી સ્વપર ઉન્નતિ સાધે એમ ઈચ્છવું.
[ . . પ્ર. પૃ. ૩૮, પૃ. ૧૦]
સ્ત્રી કે કન્યાકેળવણી માટે રાખવી જોઇતી ખટક
સ્ત્રીકેળવણીમાં કન્યાકેળવણીના સમાવેશ થાય છે. આજની કન્યાને ભવિષ્યની માતા લેખી શકાય. જો તે પાતાને જરૂરી સઘળી ઉપયાગી કેળવણીના લાભ મેળવી શકે તા તે દેશને અને પ્રજાને ભારે ઉપકાર કરી શકે. ‘ શાણી માતા સે। શિક્ષકની ગરજ સારે છે’ એ કહેવતને સાર્થક કરવા ઉમંગી મ્હેનાએ આળસ તજી પેાતાની જાતને સારી રીતે કેળવવા દરેકે દરેક ક્ષણના