________________
[ ૨૨૬ ]
શ્રી કપૂર વિજયજી
સંસ્કારવાળી કેળવણીથી વૃક્ષાદિક મીઠાં ને મધુરા ફળ-ફૂલ ધાયો મુજન્મ આપે છે, ઘઉંના મેંદામાંથી જાતજાતની મિષ્ટ રસવતી નીપજાવી શકાય છે અને ખાણમાંથી ખેાદી કાઢેલ માટીવાળા હિરાદિક ચગ્ય સંસ્કારવડે ઉજવળ દીપ્તિવંત ને હુમલા બનાવાય છે. જો માતિાદિક વડીલ જના તન, મન ને ધનથી સ્વફ્રજ સમજી પેાતાની પ્રજાને ખાસ જરૂરની સમયે:ચિત કેળવણીથી વિભૂષિત કરે તે પરપરાએ દેશને તેમજ સમાજને બહુ ભારે લાભ થવા પામે. ત્યારથી ખરી કેળવણી તરફ મહેળે ભાગે સમાજનું દુર્લક્ષ થયું છે ત્યારથી તેની પડતી આરભાયેલ છે. એક વખતે હિન્દ ઉત્તમ ગુરૂકુળાથી ગાજી રહેતુ, તેમાંથી ખેતપેાતાને લાયક એવી ઉમદા કેળવણી મેળવી અનેક સ્ત્રી-પુરૂષરત્ના પાકતા ત્યારે તે ઉન્નતિના શિખરે બિરાજતુ હતુ. જે કેળવણીથી સ્વસ્વ કબ્યાનું સ્પષ્ટ ભાન થાય અને સુશ્રદ્ધા સહિત તેનુ પાલન કરવા સદાય ઊજમાળ થવાય તે જ કેળવણી પ્રજાનું ભવિષ્ય સુધારી શકે છે. એ દિશામાં સમય એળખી વળવાનું સહુને ડહાપણ આવા !
[ ઢે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૨૭૧ આંધળી નકલ કરવાથી થતી અનેક ઉપાધિ.
અંધ અનુકરણ કરવાની કુટેવથી વ્યવહાર તેમજ પરમા માર્ગમાં અનેક પ્રકારની પ્રગટ અને પરાક્ષ ઉપાધિએ ખડી થતી અનુભવાય છે. આપણે આગળ જોઇ ગયા તેમ એથી ખાટી-અસાર વસ્તુમાં પણ મેહવશ અંજાઇ જવાય છે. સાદાઇ, અંગકસરત અને અપ જરુરીયાતા, જેથી છત્રન ઘડાય છે— સંયમિત બને છે, તે તેા લગભગ વિસારી દેવાય છે; ને માહ્ય