________________
[ ૨૦૮ ]
શ્રી કપૂરવિજયજી જેવા તેવા અણઘડ શિક્ષકથી જ કામ લેવામાં આવે છે અને ઘણે ભાગે ગોખણપટીનું જ કામ કરાય છે, તેમાં પુષ્કળ સુધારા કરવાની જરૂર છે. જેમનું જ્ઞાન સારું હાવા ઉપરાંત વન ઊંચા પ્રકારનું હોય તેવા લાયક શિક્ષકની જ દરેક સ્થળે ગોઠવણ થવી જોઇએ, અને તેવા લાયક શિક્ષકેા તૈયાર કરવા કાઇએક ચેાગ્ય સ્થળે તેવા ખાસ વર્ગ ઉઘાડવા જોઇએ. મૂળથી જ કેળવણી આપવાની શૈલી સુધારવી જોઈએ. શિક્ષકમાં તેમજ વિદ્યાથી વગ માં કાઇપણ પ્રકારનું દુર્વ્ય સન હેાવુ નહિ જ જોઇએ અને કદાચ હાય તા તે સદ ંતર દૂર કરવા ખાસ લક્ષ દેવુ જોઇએ. વિદ્યાર્થીવર્ગમાં નીતિનું જ્ઞાન વધે અને નીતિભરેલું વ`ન દાખલ થવા પામે અને ક્રમસર ચેાગ્યતા મુજબ ધર્મશિક્ષણ અપાય તેવી કાળજી રાખવી જોઇએ. પરિણામે વિદ્યાર્થીવર્ગ મયણાસુંદરી જેવા નૈતિક હિમ્મતવાળા બને અને પેાતાના સદં નથી નિર્મળ યશ મેળવે એવી ગાઠવણ થવી જોઇએ.
વ્યવહારિક કેળવણીમાં આગળ વધેલા વિદ્યાર્થીવને ધામિક કેળવણી અપાય એવી ગેાઢવણ-યુવક વિદ્યાર્થીવર્ગમાં નીતિના માર્ગ તરફ સારી પ્રીતિ જોવામાં આવે છે, તેથી તે વર્ગને જો સરસ ( રસદાયક) ધાર્મિક કેળવણી આપવાની ગોઠવણુ કરવામાં આવે તે તે સાર્થક થઇ શકે એમ સહજ અનુમાન કરી શકાય છે. ચેાગ્ય ભૂમિમાં વાવેલું સદ્દ્ન ખીજ નકામુ જતુ નથી, એવો શ્રદ્ધાથી વિદ્વાન્ સાધુ કે ગૃહસ્થ જ એ ઉક્ત કાર્યમાં અની શકે તેટલા સ્વાર્થ ભાગ આપવા જરૂરના છે. જે કાર્ય ખળથી થઈ ન શકે તે કળથી સુખે થઇ શકે છે. કાલેજ કે હાઇસ્કુલામાં અભ્યાસ કરતા યુવક વિદ્યાર્થીઓને મે વેકેશન જેવા પુષ્કળ રજાના દહાડામાંના