________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
સ્ત્રીકેળવણી—પુરુષ કરતાં સ્ત્રીકેળવણીની એછી જરૂર નથી, બલ્કે તેથી પણ અધિક જરૂર છે. આજની કન્યા તે કાલની માતા લેખાય અને એક માતા સુશિક્ષિત હાય તે તે પ્રજાને ખરેખર કેળવવા આશીર્વાદરૂપ લેખાય. કોઇપણ કન્યાને અજ્ઞાન નહિ રાખતા તેને સંગીન કેળવણી આપવા ગોઠવણુ કરી આપવી જોઇએ. આજકાલની ચાલુ કેળવણીમાં જે જે ખામીઓ દેખાય છે તે દૂર કરી દૂરદેશીથી તેમને લાયક કેળવણીનાં ધેારણ નક્કી કરી તેમને વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવા સુજ્ઞ ભાઇબ્ડેનાએ બને તેટલે સ્વાર્થભાગ આપવા તત્પર થવુ જોઇએ.
[ જૈ. . પ્ર. પુ. ૩૪, પૃ. ૩૭ ]
સ્વઆચારવિચારની શુદ્ધિ
ઉત્તમ પ્રકારની કેળવણી અને શ્રદ્ધાદિકની ખામીથી કેટલાક ભાઇબહેનેાનું આચરણ એવું બેહુદું હાય છે કે તેને લઇને આખા સમાજ વગેાવાય છે અને તેઓ મહુધા જે ધર્મ પાળતા હાય છે તેની પણ નિંદા થવા પામે છે, તેથી પ્રથમ તે ધર્મના અગરૂપ આચરણની શુદ્ધિ અવશ્ય કરવાની જરૂર રહે છે.
૧ શુદ્ધ દેવ, ગુરુ, સંઘ, તીર્થાદિકનાં દશન, વંદન, પૂજા, સ્તુતિ પ્રસંગે યથાચિત અગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મન:શુદ્ધિ, સ્થળ શુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ સાચવવાને અવશ્ય ખપ કરવા જોઇએ. આપણામાં આચારશુદ્ધિ હાવાના દાવા કરવા પહેલાં આપણે તેના કેટલેા ખપ કરીએ છીએકરવા કાળજી રાખીએ છીએ તેનુ અવલેાકન ખરાબર કરવુ જોઇએ. જે જે વ્યાજબી ઉપાયવડે શરીરાદિકની શુદ્ધિ સચવાય તે તે ઉપાય પ્રમાદ રહિત આદરવા જોઇએ. જેમ દેવગુરુની પૂજા