________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
અત્યારે સાધુમાં કે ગૃહસ્થમાં બહુધા જે શિથિલતા કે સુખશીલતા વ્યાપી રહેલી દીસે છે, તેને દૂર કરવા જેમ બને તેમ નિર્દોષ અંગકસરત કરવાની બહુ જરૂર છે. કૂવામાં હશે તેા હવાડામાં આવશે એ ન્યાય સમજનાર સાધુજનાએ તે ખાસ કરીને વ્યાજખી ઉપાયવડે શરીરને ૬મી સુખશીલતા તથ ‘શરીરમાઘ' ખલુ ધમ સાધનમ' એ વાતને સાચી કરી
બતાવવી જોઇએ. એથી જ શ્રોતાજના ઉપર સારી સચેટ છાપ પડી શકશે. પેાથીમાંના રીંગણાના વખત હવે જતા રહ્યો છે. હવે તેા પેાતાની રગેરગમાં જાગૃતિ રેડી અન્યને જાગૃત કરવાની ખાસ જરૂર છે. સખળ પ્રજાને ઉત્પન્ન કરવાના એ અકસીર ઉપાય છે.
મુખ્યસન ત્યાગ-જેથી સ્વવીર્યાદિક ધાતુ તવાઇ નબળી પડી જાય તેવી દરેક કુટેવ ગમે તે રીતે તજી દેવા પ્રયત્ન કરવાની જરૂર છે. પાશ્ચિમાત્ય લેાકનું અંધ અનુકરણ કરી રહા, કાફી, બીડી વિગેરેને જે પ્રચાર આપણામાં વધી જવા પામ્યા છે તેણે તે આપણું સત્યાનાશ જ વાળ્યું છે. એથી ધાતુ ત્તવાઇ કેવળ નિ:સત્ત્વ થઇ જાય છે. ઉત્તેજક પીણાં પીવા માટે કેટલાએક તે હાર્ટલેાના આશ્રય લઇ વટલે છે અને ખીજાને વટલાવે છે. ઉપરાન્ત ઉત્તમ કુળમાં ન જ છાજે એવી બીજી કેટલીએક ભૂરી બીએ દાખલ થએલી હાય છે. તે ચેપી મદીએના ત્યાગ કરવા અને સત્તમાગમ, શાસ્રશ્રવણ-મનનાદિક સભ્યસનના આદર કરી પ્રાપ્ત સòાધને સાર્થક કરી લેવા પ્રયત્ન કરવાની આપણને જરૂર છે, 'Prevention is better than cure' કુપથ્યના ત્યાગ કરી પસેવનપૂર્ણાંક સઔષધિનુ સેવન હિતાવહ થઇ શકે છે, એ વાતને ખેલવા કરતાં આચરણમાં જ ઉતારવાની જરૂર છે.