________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૬૧ ]
૨૨ શુદ્ધ ધર્મનુ સેવન કરનાર જ સ રીતે સુખી થઈ શકે છે માટે ખરા સુખના અથીજનાએ તે શુદ્ધ-નિદોષ ધર્મનું જ શરણુ ને સેવન કરવાની જરૂર છે.
૨૩ જ શુદ્ધ આત્મલક્ષ પામવા ઇચ્છે તે નિંદા-સ્તુતિમાં સમભાવ રાખતા શિખા.
૨૪ ખરી નમ્રતા, નયજ્ઞતા, નિભતા અને નીરાગતા એ ઉત્તમ પુરુષામાં લાભ છે.
૨૫ ધીરજ, ધાર્મિકતા અને શુભ ધારણા એ ત્રણ શુભ ગતિનું સૂચન કરે છે.
૨૬ ધર્માંવાદઃ તત્ત્વબુદ્ધિથી મધ્યસ્થભાવે કરાય તે સારા પણુ શુષ્ક વાદવિવાદ સારા નહિ.
૨૭ એક કામવાસના જીતાય તેા સર્વ દુઃખના અંત અને સર્વ સુખની પ્રાપ્તિ સહેજે થવા પામે, તેથી તેને જીતવા ઢ પ્રયત્ન કરવા.
૨૮ ચેાગસાધનમાં પણ છેવટ ધ્યાનસિદ્ધિની દશા અતિ ઊંચી ને અનેાખી છે. સાકરની મીઠાશની જે ખાય તેને જ ખબર પડે. કેવળ વાર્તા કરનારને તેની મીઠાશની કયાંથી ખબર પડે?
૨૯ અટવી મધ્યે ધ્યાનારૂઢ થઇ રહેતા ચેાગી પુરુષને હરણીયાનાં નાનાં નાનાં પચ્ચાં ખેાળામાં એસી નિ:શ કપણે ગેલ કરતા હાય અથવા મુઠ્ઠાં હરણેા તેમની સ્થિર-નિશ્ચળ કાયાને ઝાડનું હું...હું સમજી ખાજ ખણુતા હાય છતાં જરા પણુ
૧૧