________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
૨૩ જાપાનના સર્પ શુ શુ કાર્યો કર્યા છે ? તે જાણી તેમનું ઉચિત અનુકરણ કરવુ એ જ પ્રથમ કન્ય છે.
૨૪ દેશના ક્રોહમાં કેઇ દિવસ ધમ સમાએલેા હાય એમ સમજવુ' નહિ, તેથી દેશહિત શિખા ને ઉચિત કરી, જે. ધ પ્ર. પુ. ૫૩, પૃ. ૨૩૮.]
રહસ્યમય ચૂકતા
૧. શરદ ઋતુમાં મેઘ ગાજે છે, વ તા નથી. વર્ષાઋતુમાં તે ગાજ્યા વગર વર્ષે છે; તેમ દુલ્હન ખેલે છે તે પ્રમાણે કરતા નથી ત્યારે સજ્જન થાડુ ખેલે છે અને કામ ઘણું' કરે છે.
૨. નીચ-દુનને કરેલે ઉપકાર પણ અપકારરૂપ જ થાય છે. સર્પને દૂધ પાયુ` હાય તે કેવળ વિષની વૃદ્ધિ માટે થાય છે.
૩. મુખ કમળ-પત્ર જેવું કામળ ( ઠાવકું) હાય, વાણી ચંદન સમી ઠંડી હાય છતાં હૃદય કાતર જેવુ કુટિલ હાય તા એ ત્રિવિધ ધૃત લક્ષણ જાણવુ
૪. જેમ શ્વાનનુ વાકું પુછ્યુ વાંસળીમાં રાખ્યાં છતાં સીધુ-સરળ થતું જ નથી તેમ દુ નનું હૃદય આધ્યા છતાં મધુર બનતું જ નથી.
૫ ગમે તેટલાં સુમેધથી પણ દુન શુ સજ્જન થઈ શકે ખરી ? ગમે તેટલા નદી જળથી ધાવરાવે પણ કાલસે જ્યારે પણ થ્રુ હીરા બને? તેવાને કરેલા એધ હિતકર થવા ન જ પામે.
૬ દુર્જને પેદા કરેલ દ્રવ્ય દેવ, કામ આવતું નથી; રાજા કે ચારાના
ધર્મબંધુએ કે યાચકને હાથમાં તે જવા પામે છે.