________________
| ૯૪ ]
શ્રી કપૂરવિજયજી
૪ ત્યાંથી ઉપરના ભાગમાં એક ટેકરી ઊંચી છતાં, ચઢવાના પગથીયાં સારાં હેાવાથી ચઢનારને બહુ ઓછુ કષ્ટ જણાય છે. જે લેાકેા યાત્રાએ આવે છે તેએ તા હાંશે હાંશે ચઢી ત્યાં ઉપર રહેલ ચઉમુખ બિંબને જીહારે છે. તેમજ શ્રીશત્રુ. જય તીર્થં રાજનું ઉચ્ચ નાદથી ચૈત્યવંદન સ્તવનાદિ કરી પેાતાને ધન્ય-કૃતાર્થ માને છે.
૫ સાચાદેવના મંદિરથી નીચે તળીયામાં અદ્ભુત નવીન મંદિર ત્રણ મજલાનુ અનેલું. નીરખી તેમજ તેમાં પ્રતિષ્ઠિત કરેલાં પુરાણાં જિનબિ બેાના દર્શન-પૂજન કરી યાત્રિકાને અવશ્ય આનંદ પ્રગટે છે. તે મંદિરના ભોંયરામાં તા કેઇ અપૂર્વ શાંતિ અનુભવાય છે.
હું આવા અપૂર્વ તીર્થ સ્થળની યાત્રાના લાભ દૂરના તેમજ નજદીકના જૈનાએ એક વાર લીધા હાય તેા તેના રસ ભૂલાતા નથી, તેથી વારંવાર તેના લાભ લેવા મન કરે છે. હાલમાં શત્રુંજયની યાત્રા બંધ હાવાથી અને તેટલેા આ તીર્થના વાર વાર સુજ્ઞજનાએ લાભ લેવા ઘટે છે.
[જે. ૧. પ્ર. પુ ૪૩, પૃ. ૪૭ ]
આપણા એક તરાપાય.
આપણી અસલ સ્થિતિ કેવી ઉમદા હતી ? તેમાંથી સરતા સરતા આપણે કેટલા નીચે ગમડી પડ્યા છીએ અને કેવા કારણથી આપણી આવી દુર્દશા થઈ રહી છે? તેના શાંત ચિત્તથી સહુ સહૃદય ભાઇબ્ડેનાએ અવશ્ય વિચાર કરવાની અને હવે કાઇ શકય ઉપાયથી આપણા ઉદ્ધાર થઇ શકે એમ લાગે તેા તે ઉપાય કામે લગાડવાની ભારે જરૂર છે. તીર્થંકર