________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવજય
હૈયે ધરવા ચાગ્ય અમૃતવચને.
૧ આળસ ને નિરુદ્યમીપણાથી પરિણામ ભારે ભયંકર આવે છે, તેથી જ નાતિજ્ઞા કહે છે કે આળસ સમાન શત્રુ નથી અને ઉદ્યમ સમાન મિત્ર નથી. ’ એ સમજી સાવધાન થવું.
6
6
ર પરકી આશા સદા નિરાશા ’કેાઈ ખીજા ઉપર આધાર રાખી, નિરુશ્ર્ચમી બેસી રહેવાથી વધારે ખરાબી થાય છે.
૩ જેમ બને તેમ મન અને ઇન્દ્રિયનિગ્રહરૂપ સયમ આદ રીને, સાદાઇભરી રીતભાતથી સહેજે સ્વાશ્રયી બનાય છે.
૪ પેાતાના પુનિત પુરુષાતનવર્ડ ગમે તેવા ને ગમે તેટલી કુટેવામાંથી મુક્ત થઇ સુખી જીવન ગાળો શકાય છે. કુટેવરૂપી જાળને જરૂર તાડવી જોઇએ.
૫ સ્વાશ્રયી થનાર જ મુકિત મેળવે છે, દીન-રાંક રહેનાર તા નહિ જ.
૬ રાગ-દ્વેષ ને માહવશ થઇ, જીવ ભવક્દમાં પડેલ છે, તેમાંથી મુકત થવા ઇચ્છનારે રાગ-દ્વેષ ને મેહને જીતવા જોઇએ.
૭ માયા-મમતાને વધારતા જીવ ભવભ્રમણુને વધારતા જાય છે અને સુવિવેકવડે તેને સ ંકેલતે જીવ તેથી ખચી શકે છે.
૮ શાસ્ત્રકાર સમતાને અમૃત ને મમતાને વિષ કહે છે, સમતાવડે આત્મલાભ ને મમતાવડે આત્મહાનિ થાય છે.
૯ સમતારસમાં નિમર્ગી સાધુજના પરમ સુખી હાય છે અને માહ-મમતામાં મુંઝાયેલ માટા દેવા, ચક્રવતી ને વાસુદેવ પ્રમુખને પણું અપાર દુ:ખી જાણી સમતાનું બને તેટલું