________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૭ ] સંપાદન કરવા માટે, (૪) પિતાના શરીર અને પ્રાણને નિર્વાહ કરવા માટે, (૫) રસ્તામાં ચાલતાં ઈયસમિતિ શોધવા ને આંખનું તેજ ટકાવી રાખવા માટે અને (૬) સુખેસમાધે ધર્મનું આરાધન કરવા માટે.
ઉક્ત છ કારણે સંયમધારી સાધુજનને ભિક્ષા લેવી કે આહાર કર ઉચિત લેખાય છે, અન્યથા ઉચિત નથી. એ છ કારણે વગર જુદી દષ્ટિથી વેચ્છા મુજબ કરવામાં આવતી ભિક્ષા સ યમ માર્ગથી ભ્રષ્ટ કરનારી છે.
દયાન–ોગની સ્થિતિ. પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે ઈશાન કોણ તરફ મુખ રાખીને યાચિત (અનુકૂળ-નિશ્ચિત) સમયે સુખ આસને બેસી પ્રસન્ન મુખ એવા વિક્ષેપ રહિત તેમજ પ્રમાદવર્જિત મુનિએ નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપીને-નેત્ર સ્થિર કરીને ધ્યાન શરૂ કરવું.
જે વખતે શારીરિક કે માનસિક કશે ઉપદ્રવ નડે નહીં એવો બનતાં સુધી પ્રભાતનો સમય ધ્યાનને માટે સર્વોત્તમ લેખી નક્કી કરી લે. સ્થાન પણ એવું જ શાન્ત-નિરુપદ્રવ પસંદ કરવું અને સુખે કરી શકાય એવા એકાદ સ્થિર આસને રહી ધ્યાનની શરૂઆત કરવી.
' યાનને ચગ્ય સ્થાન, ઉદ્યાન, કેળનું ઘર, પર્વત ઉપરની ગુફા, દ્વીપ, બે નદીઓને કે સમુદ્રને સંગમ થતો હોય તે સ્થાન, શૂન્ય-એકાન્ત ઘર, પર્વતનું શિખર, વૃક્ષઘટા અને સમુદ્રતટ વિગેરે કે જ્યાં સ્ત્રી,