________________
[ ૧૩૪ ]
આ કરવિજs શકાય છે. તેના વગર સંયમમાર્ગમાં પગલે પગલે ખલન થવા પામે છે, માટે સવિવેક જ સર્વદા સેવવા-આદરવા યોગ્ય છે.
અમુક વારે અમુક દિશાએ ગમન-વજન. ૧ સોમવારે ને શનિવારે પૂર્વ દિશા તરફ ગમનવર્જન, ૨ મંગળવારે ને બુધવારે ઉત્તર દિશા તરફ ગમનવર્જન, ૩ ગુરુવારે દક્ષિણ દિશા તરફ ગમનવર્જન. ૪ થકવાર ને વિવારે પશ્ચિમ દિશા તરફ મનવર્જન એ સામાન્ય સૂચના છે.
બ્રહ્મચર્ય " બ્રહ્મચર્યની રક્ષા અર્થે નવ બ્રહ્મગુક્તિઓ (વાડે) નિર્માણ કરી છે. ૧ સ્ત્રો, તિર્યંચ ને નપુંસકવાળા સ્થાનથી અલગ રહેવું. ૨ કામગને ઉત્તેજે-દીપાવે એવી વાતચિતેથી દૂર રહેવું. ૩ સ્ત્રી પ્રમુખનાં આસન-શયનને સ્વછ સેવવાં નહીં. ૪ સ્ત્રી પ્રમુખનાં અંગ ઉપાંગ સરાગ દષ્ટિથી જેવાં નહીં, ૫ એક જ ભીંત કે કનાતને એથે થતા કામવિલાસન
સ્થાને વસવું નહીં. ૬ પૂર્વની અવસ્થામાં કરેલી કામક્રીડાને સંભારવી નહીં. ૭ રસકસવાળે માદક આહાર વગર કારણે કરવો નહીં. ૮ લૂખો સૂકો આહાર પણ વધારે પડતા ખાવે નહીં, ૯ સ્વપરને કામની ઉત્તેજના થાય તે વેષ-શુગાર ધારણ
નહીં, શરીરની શોભા-વિભૂષા કરવી નહીં.