________________
[ ૧૦૮ ]
શ્રી કરવિજયજી થી વારંવાર વ્યવહારરાશિવાળા જીવને અનંત પુગલપરાવર્તે પણ થવા સંભવે.
૫. બાદર નિગોદ જીવોને અવ્યવહારરાશિના ન કહેવાય.
૬. અનભિગ્રહિક મિથ્યાત્વને અભિગ્રહિક મિથ્યાત્વ સરખું ભારે ન કહેવું
૭. માર્ગાનુસારીપણું અન્ય ધર્માચરણ કરતાં ન હોય, એમ એકાન્ત ન ધારવું, એમ યોગબિન્દુ ગ્રંથમાં કહ્યું છે.
૮. પતંજલિ પ્રમુખને શ્રી હરિભદ્રસૂરિએ માગનુસારી કહ્યા છે, જે મિત્રાદિક દષ્ટિગે (ગદષ્ટિસમુચ્ચય મથે.)
૯. અપુનર્થધકાદિકથી માંડીને ૧૪ મા ગુણસ્થાનક સુધી જે જે ભાવે છે તે સર્વે શાસ્ત્રમાં અનુમોદન એગ્ય કહ્યા છે. (પંચસૂત્ર તથા ચઉસરણ પન્નાદિક મથે)
૧૦. અપક્ષપાતીને પરસમય ક્રિયાએ પણ માનુસારીપણું ન ટળે. તે મથે પણ નિશ્ચય ભાવ જેનનો છે એમ સદ્દહવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, ૫. ૬૪ ]
=
ચોથી મધ્યસ્થ ભાવા. (શાન્ત સુધારસ-ભાવના અંતર્ગત,) ૧ જે મધ્યસ્થતાને પામી શ્રમિત જનો વિશ્રામ પામે છે અને જોગી જને પ્રીતિ પામે છે તેવું મધ્યસ્થપણું રાગશ્રેષ-કષાય દોષનો વધ કરવાથી લાભો શકે છે અને તેવું મધ્યસ્થપણું કલ્યાણરુચિ એવા અમને સદા-સર્વદા પ્રિય છે.