________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૨ ગુરુમહારાજના મુખને આકાર તથા ઇંગિત જાણી લેવામાં કુશળ, કદાચ પરીક્ષા નિમિત્તે ગુરુમહારાજ કાળા કાગડાને ધેાળા કહે તા પણુ ગુરૂવચનને ખેાટુ ન પાડે, પરંતુ એકાન્ત સ્થળે અવસર પામી તેનું રહસ્ય પુછે એવા વિનીત શિષ્યા હાય
૩ એકદા પ્રસ્તાવે રાજાવડે પુછાયેલા ગુરુએ જયારે શિષ્યને કહ્યું કે—‘ ગ’ગા કઇ દિશાએ વહે છે ? ' ત્યારે શિષ્ય જેમ વિનયપૂર્વક સાંભળી ગુરુમહારાજના કથન મુજબ તે વાતને ખરાખર નિશ્ર્ચય કરીને તે વાત નમ્રપણે ગુરુમહારાજને નિવેદન કરી તેમ સુશિષ્યે વર્તવું. કેમકે વિનયવૃત્તિમાં જ શિષ્યની ખરી શાભા છે.
·
૪ ‘હું શુણુવાન છું ’ એવા અભિમાનથી માતા ને અક્કડ છતા જે ગુરુને ત્રિનય ન કરે એવા તુચ્છમતિ અવણૅ વાદનિંદા કરનારા અને ગુરુની સામે શત્રુતા ખાંધનારા તેમજ સ્વચ્છંદે ચાલનારા હાય તે શિષ્ય નહીં પણ શક્ષ્મરૂપ જાણવા
૫ સારણા, વારણાદિક જેને રુચતાં નથી અને તેમ કરતાં ઊલટા કાપ-ક્રોધ કરે છે, તે પાપાત્મા ઉપદેશને પણ યેાગ્ય નથી, તેા પછી શિષ્યપણાનું તે કહેવું જ શું? તે તે કેવળ કંટક તુલ્ય જ છે.
૬ જે આપછંદે જાય, આવે ને રહે તેવા સ્વચ્છચારી શિષ્યને જાણી જોઈને ગુરુમહારાજે તજી દેવા-તેને ગચ્છ બહાર કરી દેવા; નહીં તેા તે સ્વચ્છંદી સાધુ બીજા સારા સાધુઓને પણ બગાડે.
૭ જે ભાગ્યશાળી શિષ્ય જીવિત ન્ત ગુરુકુળવાસને