________________
લેખ સંગ્રહે :
[ ૮૭ ]
હરદી જરદી ના તજે, ખઢરસ તજે ન આમ; ગુનીજન ગુનકા ના તજે, અવગુણ તજે ન ગુલામ. ૨૬
હળદર પેાતાની પીળાશ ન તજે અને કેરી તેની કુદરતી ખટાશ ન તજે; તેમ ગુણીજન-સજ્જન પેાતાની સહજ સજ્જ નતા તજતા નથી, તેમજ નીચ-નાદાન-ગમાર પેાતાની નીચતા-નાદાનત્તા તજતા નથી.
દુરજનની કરુણા બુરી, ભલા સજ્જનકો ત્રાસ; સૂરજ જબ ગરમી કરે, તબ બરસનકી આસ. ૨૭
દુઃ-દુનની ક્ષણિક કૃપા-પ્રસાદી-પ્રસન્નતા મેળવવી તે પણ છૂરી ભયંકર છે, ત્યારે સજ્જન-સાધુ-પવિત્ર આત્માના લાંબે ત્રાસ–ગુસ્સે સહી લેત્રે તે સુખકારી છે; કેમકે સૂર્ય જ્યારે ખૂબ તપે છે ત્યારે જ વરસાદ આવવાની આશા રહે છે. તરુવર કદી ન ફેલ લખે, નદી ન સચે નીર; પરમારથકે કારણે, સતા ઘસે શરીર. ૨૮
સત્ત મહાત્માએ
આખા વિગેરે વૃક્ષેા પાતે પેાતાનાં ફળ ખાઈ જતા નથી અને નદીએ પેાતાનું નીર સંઘરી રાખતી નથી, પણ પથ્થર મારનારને પણ વૃક્ષેા ફળ આપે છે અને અશુચિ કરનારને પણ નદીએ જળ આપ્યા કરે છે. તેમ ગમે તેટલી મુશીબતાને સહન કરતાં છતાં ભલું થાય તેટલું કરવા ચૂકતા નથી. ખાતર પેાતાનાથી બને તેટલું સહન પણ મનમાં દુ:ખ-દીનતા લાવ્યા વગર જ કરે છે.
તેએ
કરતા રહે છે, અને તે
ખીજાઓનુ જેટલું પરમાર્થ સાધવા
તરુવર સરવર સંત જન, ચેાથા વરસા મેહ; પરમારથકે કારને,
ધરિયા દેહ. ર૯
ચારા ચારા