________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૯ ]. કરાય છે તેવું સ્નાન કરનારને ફાયદાકારક થઈ શકે છે. જયણા વિના પુષ્કળ પાણ હેળવું તે અગ્ય છે.
૮. જ્યાં લીલ-ફુલ જામે એવે સ્થળે સ્નાન કરવું નહીં. ૯. શરીરશુદ્ધિ સાથે વસ્ત્રાદિકની શુદ્ધિ પણ સાચવવી. ૧૦. પ્રભુપૂજા-ભક્તિને લાભ ઈન્દ્રાદિકની પેઠે જાતે લે, કરો ઉપર તેવું કિંમતી કામ મૂકી–ભળાવી બેફીકર રહેવું ગ્ય નથી.
૧૧. પૂજા પ્રસંગમાં ધૂપ, દીપ કરવાને પ્રસંગે પણ બનતી જયણા રાખવા ભૂલવું નહીં. ઘરમાં પણ દી ઉઘાડો મૂકો ન જોઈએ તે પ્રભુના દ્વારે પ્રભુ સન્મુખ તે હરેક પ્રસંગે જયણાને મંગળ ઉપદેશ યાદ રાખી વિવેક સાચવવા ભૂલવું નહીં.
૧૨. થોડાં કે ઘણું ફૂલ શુદ્ધ મળી શકે તેને કિલામણું ન ઉપજે એમ ઉપગપૂર્વક તેને ભક્તિપ્રસંગે ઉપયોગ કરો. ફૂલેને સોયથી વીંધી બનાવેલી માળાદિક ચઢાવવાથી ફૂલની વિરાધનાને ઉત્તેજન મળે છે તે વ્યાજબી નથી. એમાં થત અવિવેક દૂર કરે.
૧૩. ધર્મસ્થાનકમાં લાભ લેવા આવનારને દર્શન પૂજાદિક કરતાં ગ્લાનિ ન ઉપજે પણ હર્ષ–પ્રમોદ વધે તેમ તેની દેખરેખ રાખનારે જોઈતી સઘળી વ્યવસ્થા જાળવવી.
૧૪. ભાવિક જનોએ સમજ મેળવી, કાયમ ચાલત અવિધિ દોષ ટાળી, સારા વિધિરસિકને સમાગમ કરી પોતે વિધિને ખ૫ કરો. અને અન્ય ખપી જનેએ પણ તે વિધિને ખપ કરવા ગ્ય પ્રેરણા કરવી.