________________
[૪૪]
શ્રી કરવિજયજી (ખેદ) કરો છો તે હવે એ પણ ધ્યાનમાં રાખો કે નવાં કર્મ તેવાં તે બંધાતાં નથીને?
૩૧. જેમાં સાહસ થયું હોય તેમાંથી હવે તેવું ન થાય તે બધ .
૩૨. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે.
૩૩. નવાં કર્મ બાંધવા નહિ અને જૂનાં ભેળવી લેવાં એવી જિજ્ઞાસા કર્તવ્ય છે.
૩૪. જે કૃત્યનું પરિણામ સારું નથી તે કૃત્ય કરવાની ઈચ્છા જ તજવી જોઈએ.
૩૫. એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણ ટળી જશે.
૩૬. અ૮૫ આહાર, અ૮૫ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કામ અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે.
૩૭. પ્રમાદને લીધે આત્મા પ્રાપ્ત થયેલું સ્વરૂપ ભૂલી જાય છે.
૩૮. ઘણું જ સૂક્ષમ અવકન કરો. સત્યને તે સત્ય જ રહેવા દ્યો.
૩૯. કરી શકે તેટલું કહે, અશક્યતા ન છુપા, એકનિષિત રહે.
૪૦. સર્વોત્તમપદ સર્વ ત્યાગીનું છે. ત્યાગનું મહત્વ પિછાનો. ૪૧. આત્મ-લક્ષ (ઉપગ ) તજી, પંચવિધ ચા અષ્ટવિધ