________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭૯ ] - જ્યારે તું જમે ત્યારે લોકે હત્યા-ખુશી થયા ને તું રે હતા, વિચારીને એવી કરણી કર કે જેથી પછવાડે અથવા તારા મરણ બાદ લોકો રૂવે અને આનંદથી મૃત્યુ પામે અર્થાત આ જન્મમાં એવી કરણ કરી લે કે જેથી તારી સદગતિ થાય ને લેક પ્રશંસા કરે.
સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ; જાકે હૃદયે સાચ હય, તાકે હૃદયે આપ.” ૨
પ્રિય, પ ને સત્ય બોલવું, બોલેલો બોલ ગમે તે ભોગે પાળવે, એ કઠણ તપ છે. એથી વિપરીત બેલવું ને ચાલવું એ મહાપાપ છે. જેના હૃદયમાં સાચ વસ્યું છે તેના હૃદયમાં પ્રભુ પિત વસ્યા જાણવા. “કહેના મીઠી ખાંડસી, કરના બિકી લેય; ર્યું કહેની સું રહેની રહે, તો બિખકા અમરત હોય.”
જીવને કથની કરવી ખાંડ જેવી મીઠી લાગે છે અને કરણી કરવી ઝેર જેવી કડવી લાગે છે, જે કથની પ્રમાણે કરણ કરતાં આવડે તે વિષનું અમૃત થવા પામે. “જેવી કરણું તેવી પાર ઉતરણ જાણી હવે કલ્યાણનો ખરો માર્ગ સ્વીકાર.
જા તેને કાંટા બુવે, તેકે તું બે કલ; તોકે કુલપે ફૂલ હય, વાકે કાંટા સૂલ. ૪
જે તને વિઘ કરે-દુખ દે તેને તું સુખ-સંતોષ આપજે. તેથી તને પિતાને સુખ-સંતોષ સાંપડશે અને સામાને કાંટા ભેંકાશે–દુઃખ થશે.
આપન ભૂલે ઠગાઈએ, ઔર ન ઠળિયે કેય, આપ ઠગાયે સુખ ઉપજે, પર ઠગિયા દુઃખ હેય."