________________
[૮૨]
શ્રી કપૂરવિજયજી
અને બાકીની બીજી બધી કળા ખેાળીયાસમી જાણવી. પ્રાણસમી ધર્મ કળાના યેાગે જ બીજી બધી કળાની સાકતા લેખાય.
બડા અડાઇ ના કરે, બડા ન ખેલે ખેલ; હીરા સુખસે ના કહે, લાખ હમારા માલ, ૧૧
મેાટા દિલાવર દિલના ગુણગભીર સાધુજને કદાપિ આપખડાઇ કરતા નથી, જે પેાતાનામાં ન હેાય તેના ખાટા આર્ડ ખર–મિથ્યાભિમાન પણ કરતા નથી, અથવા જેને! પેાતાનાથી નિર્વાહ થઈ ન શકે તેવા મેટલ પણ ખેાલી નાંખતા નથી, પાળી ન શકાય તેવી પ્રતિજ્ઞા કરતા નથી, જેટલુ પળી શકે તેટલું જ કહે છે. અથવા ખેલે છે થાડુ ને કરે છે ઘણુ એવી ઉત્તમ સજ્જનની રીતિ-નીતિને અનુસરીને રહે છે. જેમ ગમે તેવા કિંમતી હીરા હાય પણ તે પાતાનું મૂલ્ય પાતાના મુખથી કહેતા નથી, તેના પરીક્ષક ખરા ઝવેરી લેાકેા જ ગુણની કદર કરી શકે છે, અને તેના આદર કરી શકે છે, તેમ ખરા ગુણાનુરાગી સજના એવા ઉત્તમ ગુણ-ગભીરજાને
ઓળખી શકે છે.
નિદા હમારી જો કરે, મિત્ર હમારા સાય; બિન સાબુ બિન પાનીસે', મેલ હમારા ધાય, ૧૨
જે કાઇ પરિશ્રમ ઉઠાવી અમારી–અમારા અવગુણુની નિંદા કરે છે તે અમારા મિત્ર છે, કેમકે તેઓ સાબુ પાણી વગેરેનુ કશું મૂલ્ય લીધા વિના અમારા મેલ ધેાવે છે. એવા મિત્ર કાઇ મળે કે જે પેાતાના ભાગે-પાતે મલિન બની આપણા દોષ-મળ ધાઇને સાફ કરે ?