________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૪૭ ] વિશાળ રાજ્યમાંથી મદ્યાદિક સાતે વ્યસને દૂર કરી પોતાનાં બીજા મિત્રરા સાથે તે ગાઢ સંબંધ જોડી તેનાં રાજ્યમાંથી પણ એવાં પાપ-કર્મો પ્રેમથી દૂર કરાવ્યાં હતાં. તેમ થડા વર્ષ પહેલાં પીકેટીંગ પ્રસંગે કઈક દિલસોજ સ્વદેશપ્રેમી, સજજન ભાઈબહેનેએ પતે પુષ્કળ કષ્ટ સહન કરીને આવા કઈક વ્યસની જીવને પ્રેમથી સમજાવી ગ્ય રસ્તે લાવવા ભારે જહેમત ઉઠાવી હતી, તે પછી આવા કંઈક વધારે શાન્તિના સમયે જે એવા વ્યસનમાં ગ્રસ્ત જીવને પ્રેમથી વ્યક્તિગત કે સમુદાયે મીઠાશવડે તેમની થતી દુર્દશાનું ભાન કરાવી તેમની શુદ્ધબુદ્ધ ઠેકાણે લાવવા પ્રયત્ન સેવાય તે તેથી સારે આર્થિક લાભ દેશને તથા સમાજને થવા ઉપરાંત કઈક જ સારી નીતિ-રીતિ આદરી, પિતાનું જીવન સુધારી પિતાની પાછળની પ્રજાને પણ દાખલારૂપ બને.
કલ્પિત યજ્ઞમાં કે દેવીની પાસે અંધશ્રદ્ધાળુ ભક્ત તરફથી અપાત પામર પશુઓનો ત્રાસદાયક ભંગ થતો અટકાવવા અનુકંપાશીલ
જનોની ભારે ફરજ આ ફરજ જેમને ઠીક ઠીક સમજાઈ છે તેઓ તેવી જીવદયાની સંસ્થાઓ તેમજ મંડળીઓ દ્વારા ગ્ય પ્રયાસ કરી દેશની તેમજ સમાજની ઉપગી સેવા બજાવી તેમાં પ્રયાસાદિકનાં પ્રમાણમાં સફળતા મેળવતાં જણાય છે. ધર્મના નામે એવી અઘેર પ્રાણી હિંસા કરનારા કરાવનારા તેમજ તેમાં