________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩ ]
ઉપકાર કરતાં શીખા, તમારું અનિષ્ટ કરનાર યા તમને દુ:ખમાં નાખનાર કાઇપણ વ્યક્તિ ઉપર રાષ ન કરતાં મીઠી નજર રાખા, આખરે તે જરૂર થાકશે. ખરી રીતે તેા તમારા અપકાર કરનારા તમારા સાધ્યમિ’દુના ખરા મદદગાર છે.
જાગા ! તમે કેમ સમજતા નથી ? પાછળથી ખેાધિમીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, કારણ કે જેમ વીતી ગયેલી રાતે પાછી આવતી નથી તેમ આ મનુષ્યભવ ફરીથી સહેલાઇથી સાંપડી શકતા નથી, માટે પ્રમાદ–સ્વચ્છ ંદવશ બધુ ખાઇ ન નાંખેા. સાવધાન બની આવેલી અમૂલ્ય તકને લેખે કરા.
અંત:કરણપૂર્વક સત્યની અન્વેષણા ( શેાધ ) કરી અને સર્વ જીવા પર મૈત્રીભાવ ધારણ કરી, એમ કરવાથી ખરી ચેાગ્યતા પામી શકાશે.
સત્યની આજ્ઞાથી ઊભા થયેલેા એવા પુરુષ સંસારને તરી જાય છે અને અખંડ સુખ-શાંતિ મેળવી શકે છે.
હે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહીં; કારણ કે પ્રમાદીને દરેક પ્રકારે ભય હાય છે, જ્યારે પ્રમાદ રહિતને કાઇપણ પ્રકારે ભય હાતા નથી.
સત્યને વિષે મનની સ્થિરતા કરી, કારણ સત્યમાં મગ્ન થયેલે બુદ્ધિમાન પુરુષ તમામ પાપકર્મોને નષ્ટ કરે છે
કરી શકે છે.
કામ પૂર્ણ થવા અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી, અ ને વિષયના કામી-લેાલુપી મનુષ્ય શાક કર્યા જ કરે છે તથા ઝુર્યો કરે છે. ( શ્રીઆચારાંગ સૂત્ર )