________________
[ ૩૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૬. હિ’સા-પાંચ ઇન્દ્રિયા, મન, વચન, કાયખળ, ઉચ્છવાસનિ:શ્વાસ અને આયુષ્ય એ દૃશ પ્રાણ ભગવંતે ભાખ્યા છે. ઉક્ત પ્રાણેાને વિનાશ ( જીવથી જુદા પાડવારૂપ ) કરવા, કરાવવેા કે અનુમાવેા તે હિંસા કહેવાય છે.
૧૭. જિનની વ્યાખ્યા-રાગ, દ્વેષ અને માહ જેમણે સર્વથા જીતી લીધા ડાવાથી સ્ત્રી-શસ્ત્ર-જપમાળા રહિત, શાન્ત ને નિર્દોષ મુદ્રાવર્ડ સ્પષ્ટ જિન-અર્જુન એળખાય છે.
૧૮. ભિન્ન ભિન્ન રસ-કાવ્યરસજ્ઞાને સુમધુર-અલ કારિક કાવ્ય અમૃત સમું મિષ્ટ લાગે છે, કામી-ભેાગીજનેાને કામિની સ્ત્રીએ અમૃતસમી મીઠી લાગે છે. લેાભી જાને ધન મીઠું લાગે છે અને ત્યાગી—સંયમી સાધુ જનાને તે આધ્યાત્મિક શાન્તિ જ પ્રિય લાગે છે.
૧૯. સ્વલાદ્યા સાથે-પરનિંદાનેા સ્વભાવ એ નિર્ગુણી જીવાનુ લક્ષણ છે અને પરશુપ્રશસા સાથે સ્વદોષનિંદા એ સદ્ગુણીનુ લક્ષણ છે.
૨૦ ઉત્તમતા-સદ્ગુણેાવડે ઉત્તમતા આવે છે. જાતિના પ્રભાવથી ઉત્તમતા આવતી નથી. ક્ષીરસમુદ્રથી મળેલુ કાળફૂટ-વિષ શું ઉત્તમ છે?
૨૧ સમાન ગુણ ને દેષવાળાએની મિત્રતા હૈ।ઇ શકે છે.
૨૨. કાગડા પણુ અન્ય કાગડાને અન્નાદિક આપી પેાતાનું પાષણ કરે છે. જે વ્યક્તિ છતે ચેાગે દાન દેતી નથી તે કાગડાથી પણ હીન લેખાય છે.