________________
લેખ સંગ્રહ :: ૭ :
[ ૧૫ ]
સાંવત્સરિક ખામણાની જૂની રીત
મનથી, વિચારથી, વચનથી અને કાયાથી, રાગ કે દ્વેષથી અથવા કોઈપણ પ્રકારે પરપ્રાણીને પીડા કરી, કરાવી કે અનુમેદી હાય તેના પાપથી છૂટવા માટે જ પ્રતિક્રમણની પ્રક્રિયા ચાલુ થયેલી જણાય છે; કેમકે શ્રી અજિતાઢિ ખાવીશ તીર્થં ફરના સમયમાં કંઇક અતિચારાદ્રિ સ્ખલના થાય તે જ પ્રતિક્રમણુ કરવાની મર્યાદા હતી. તે પણ પ્રાય: દિવસ અને રાત્રિ સંબધી જ ( પાક્ષિકાદિ નહિ ), જ્યારે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને તે અતિચારાદિક લાગે કે નહિ તે પણ પ્રતિક્રમણુ કરવાની જ મર્યાદા બતાવી છે. તે પણ અનુક્રમે પાંચે. આ રીતે જુદી મર્યાદા હેાવાનું કારણ પણ એ જ લાગે છે કે–એકબીજાના સ્વભાવ ફેર છે.
ખાવીશ તીર્થંકરના સાધુએ ઋનુમાન એટલે સરલ સ્વભાવી અને ચકેાર સમયજ્ઞ હાય છે, જ્યારે પ્રથમ પ્રભુના ઋજીજડ એટલે સરલ સ્વભાવી છતાં દુર્ગંધ અને છેલ્લા પ્રભુના સાધુએ તે વજ્જડ એટલે વાંકા, માયાવી અને મૂર્ખ પ્રાય, દુર્ગંધ અને શિથિલાચારી હાય છે. તેથી તેમને પેાતાની ભૂલ ભાગ્યે જ સમજાય છે, અને જ્યારે તે ભૂલ પૂરી સમજાતી જ નથી તેા તે તત્કાળ સુધારી શકાય જ કેમ ? આવા હેતુથી તેમને માટે પ્રતિક્રમણ ક્રિયા ક્રૂરજીયાત રાખવામાં આવી છે. આમ છતાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેની જોઇએ તેવી સાર્થકતા આપણા વજ્ર સ્વભાવથી થઇ શકતી નથી. મંદ કષાયવાળા જીવ તા પેાતાની ભૂલ તરત સમજીને તે સુધારી શકે છે પરંતુ ઉગ્ર કષાયવાળા તેમ કરી