________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
૮. તે સમકિત રત્ન પામીને તેને યત્નથી સાચવી જેમ અને તેમ ગુણમાં આગળ વધવું. .
૯. કવચિત કષ્ટ પડે ત્યારે ધીરજ ધરી તે સહન કરી લેવુ અને સિદ્ધવૃત્તિને કેળવતાં શીખવુ
૧૦. તેવે પ્રસંગે અજ્ઞાનવશ જીવા તેનું મૂળ કારણ શેાધી નહીં શકવાથી વધારે દુ:ખી થાય છે.
૧૧. તેવા અજ્ઞ જીવાને કરુણા લાવી સત્ય માર્ગ સમજાવવાથી તેમનુ પણ હિત થઇ શકે છે.
૧૨. તેથી જ પાપકારરસિક જ્ઞાની મહાત્માએ કરુણા લાવી સજ્ઞેષ વૃષ્ટિ વરસાવે છે.
૧૩. પરના અવગુણુમાં નહીં પેસતાં ગુણ ગ્રહણ કરી, મિષ્ટ અને સ્વપરહિતકારી વચન વા અને ઉારતા ગુણુની અને તેટલી વૃદ્ધિ કરી.
૧૪. મુમુક્ષુ જનાએ વૈરાગ્યજનક જ્ઞાનીનાં વચનાના વિશેષે આદર કરતા રહેવુ.
૧૫. જે જે કારણથી કષાય શમે–ઓછા થાય તેનું આદરપૂર્વક સેવન કરતા રહેવું. અને જે જે કારણથી કષાય ઉપજે ને વધે તે તે કારણથી યત્નપૂર્વક પાછા એસરવું.
૧૬. જ્યાં સુધી સમય-સામગ્રી અનુકૂળ છે ત્યાં સુધી પ્રમાદ રહિત તેનેા લાભ લઇ લેવા. તક ગયા પછી પ્રયત્ન કર્યાં શા કામના ? દવ ખળે ત્યારે કૂવા ખાવા નિરર્થક છે.
૧૭. મેાહમન્ન અને ચારિત્રરાજ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે તે શાન્તિથી વિચારવું અને ચારિત્રરાજની કૃપા જાગે અને માઠુ પાતળા પડે એવી તક પ્રમાદવશ ગુમાવવી નહીં.