________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી
ભક્ષ્યાભક્ષ્ય, પેચાપેય, ગમ્યાગમ્ય, કન્યાક બ્ય અને ગુણુઢાષાદિકનું હૈય, જ્ઞેય તથા ઉપાદેય સ્વરૂપ સમજી શકવાના વિવેક પ્રગટે છે. તે તે વાતનુ વિશેષ પૃથક્કરણ થતાં પ્રગટેલી અને વૃદ્ધિ પામતી વિવેક કળાયેાગે ચેતન પેાતાની ઉચિત મર્યાદામાં આવી જાય છે એટલે પછી ચૈતન અનુક્રમે આત્મજ્ઞાન, આત્મદર્શન (શ્રદ્ધા) અને આત્મરમણુતારૂપ પવિત્ર ત્રિપુટીના સુર્યાગ પામી, તેનું સમ્યગ્ સેવન-આરાધન કરીને અનેક ભવ્યાત્માઓને ઉપગારી મની, અંતે અક્ષય—અવ્યાબાધ મેાક્ષપદ પામે છે. [ જૈ. . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૪]
पढमं नाणं तओ दया
પ્રથમ જ્ઞાન ( સમજ ) પછી દયા ( અનુકંપા ) હિંસા અને અહિંસાના ભેદ ડહાપણથી સમજવા ચેાગ્ય છે. પ્રમત્તયોગાત્માળવ્યોવળ સ્ક્રિલ્લા—વિષય કષાયાદિક પ્રમાદવશ મન, વચન અને કાયાથી સ્વપર પ્રાણના અંત કરવા તે હિંસા કહેવાય છે.
આવી દુષ્ટ હિં ંસાના જયાં અભાવ હાય તેને જ અહિંસા અથવા યા જાણવી. આપણે સૌ દયા અથવા અહિંસાને લાભ ઈચ્છીએ ખરા, પરન્તુ તેવા લાભ ઇચ્છતા આપણે આપણા વર્તનમાં કેટલા સાવધાન રહેવું જરૂરનું છે તે હિંસા કે અહિંસાની સામાન્ય વ્યાખ્યા ઉપરથી જ સ્પષ્ટ સમજી શકાય એવું છે. મૂળ વ્યાખ્યામાં આવેલ પ્રમત્તયેાગ ના ખુબ ખ્યાલ રાખવાની જરૂર છે. પ્રમત્તયાગ એટલે પ્રમાદ વાળા ચેાગ–પ્રમાદયુક્ત ચેાગ. તે કયા ? સામાન્યત: મદ