________________
| ૨૯૬ ]
શ્રી કપૂરવિજયજી
૭. આત્મશ્રદ્ધા છે ત્યાં જ ધર્મ છે અને ધર્મ છે ત્યાં જ શાન્તિ છે. પરમ શાન્તિ પ્રાપ્ત કરવી હાય તા આત્મવિશ્વાસ રાખેા. ૮. મહાપુરુષના મેધવચના દુતિ અને દુ:ખના ખાડામાંથી બહાર નીકળવાને દારીની ગરજ સારે છે.
૯. સદ્નાધ સાંભળેા, સમજો, ધારા, હૃદયમાં ઊતારા અને વનમાં મૂકી. જેમ ચાખ્યા સિવાય સાકરની મીઠાશ મુખમાં આવતી નથી, પેટમાં પડ્યા સિવાય દવાની અસર થતી નથી તેમ વનમાં મૂકયા સિવાય શ્રવણાદિ સફળ થતું નથી.
૧૦. એક ઉત્તરમાંથી જન્મ્યા તેને જ નહીં પરંતુ એક ધર્મમાં અને એક દેશમાં જન્મ્યા તેને પણ ભાઇ તરીકે માનેા. ૧૧. કુટુમ્બકલેશ અને ખરાબ સેાખત એ એને જ્યાં ઉદય થાય ત્યાં કુટુંબની પડતી દશા સમજવી.
૧૨. સ્ત્રીઓને એટલુ છૂટાપણું ન આપેા કે જેથી તે સ્વચ્છંદી ખની અનાચારને માગે ઉતરે. તેમ એટલુ દખાણુ ન રાખેા કે જેથી તેએ ગુલામડી જેવી સ્થિતિમાં રહી ગુલામ પ્રજા ઉત્પન્ન કરે. ( એમાંથી એકે સ્થિતિ ઇચ્છવા યેાગ્ય નથી. )
૧૩. દયા પાળવા માટે એકેદ્રિય અને પચેન્દ્રિય જીવાને ઓળખા. સ્થૂલ દયા ન હેાય તે। સૂક્ષ્મ દયા કયાંથી આવી શકે?
૧૪. પૂજય વિલાની આજ્ઞા નહિ પાળેા અને તેઓનુ સન્માન નહિ કરે તે તમારી સંતિત તરફથી તમારી આજ્ઞાનુ પાલન થાય કે તમારું સન્માન જળવાય એવી આશા રાખવી ફાગઢ છે—નકામી છે.
૧૫. સ્ત્રીઓ અને બાળકાને કહા કે–કડાં, સાંકળા, બગડીએ