________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૯૫ ]
૧૪. કરૂપ પર્વતના ભેદનાર એમ કહી ક રૂપ પતાને તાડવાથી મેાક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ ક રૂપી પા સ્વવી વડે દેહધારીપણે તાડ્યા અને તેથી જીવનમુક્ત થઈ માક્ષમાર્ગના નેતા–માક્ષમાર્ગના ખતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનુ, જન્મ-મરણુરૂપ સંસારનું કારણુ કર્મ છે. તેને સમૂળાં છેદ્યાથી ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એ પણ સૂચવ્યુ.
•
૧૫. વિશ્વતત્ત્વના જ્ઞાતા-લેાકાલેાકના જાણનાર એમ કહી મુક્ત આત્માનુ અખંડ સ્વરૂપજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્માં સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. વીતરાગના માની ઉપાસના કર્તવ્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૧૭]
વચનામૃતા
૧. જેમ સૂર્યથી દિવસ, ચદ્રથી રાત્રિ અને સુપુત્રથી કુળ શાલે છે તેમ બુદ્ધિના પ્રકાશથી માણસ શેાલે છે.
૨. જ્ઞાન વિના જીવનની ખૂખી જાણી શકાતી નથી. સવિદ્યા વગરનું જીવન અજાગલસ્તન જેવું નિરક છે.
૩. પુત્ર કે પુત્રી, એ એમાંથી એકને પણ અભણ રાખવા તે વ્યવહારરૂપી રથના એક પૈડાને ભાંગી નાખવા ખરાખર છે.
૪. ધર્મના સૌંસ્કારા પાડ્યા સિવાય વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધવું તે નાસ્તિકતાની હદમાં પ્રવેશ કરવા સરખુ છે.
૫. બીજા ઉપર વિશ્વાસ ન રખાય, તેા પણ તમારી જાત ( આત્મા ) ઉપર તેા વિશ્વાસ રહેવા જ જોઇએ.
૬. હું આત્મા છું, અમર છુ, અનંત શક્તિવંત છુ,. આનંદમય છું, આ નિશ્ચય-વાકાને હૃદયમાં કાતરી રાખેા.