________________
: લેખ સંગ્રહ :
[ ૨૯૭ ] કારણેને અને તે ટાળવાના ઉપાયોને જાણે છે. તેના નિદાન ને ચિકિત્સા સાચા હેવાથી રોગીના રોગ નિર્મૂળ થાય છે. વૈદ કમાય છે પણ સારું. આ જોઈને બીજા પાંચ કૂટવૈદો પણ પોતપોતાની દુકાન ખેલે છે. તેમાં સાચા વૈદના ઘરની દવા પિતા પાસે હોય છે તેટલા પૂરતો તે રોગીને રોગ દૂર કરે છે અને બીજી પોતાની કલપનાથી પોતાના ઘરની દવા ભેળવે છે તેથી ઊલટે રેગ વધે છે, પણ દવા સસ્તી આપે છે એટલે લેભના માર્ગે લેક લલચાય છે અને તેને ત્યાં જઈ ઊલટા નુકસાન પામે છે.
૮. આને ઉપનય એ છે કે સાચા વૈદ સમાન વીતરાગ દશન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. મોહ વિષયાદિને, રાગ દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે. તે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી. બીજા પાંચ કૂદે છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે પણ સાથે સાથે મેહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ઘટવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રચીપચી રહેલ પામર સંસારીને મેહની વાતો મીઠી લાગે છે અર્થાત સસ્તી પડે છે અને કૂટવૈદ તરફ ખેંચાય છે પણ પરિણામે વધારે રોગી થાય છે.
શ્રી વીતરાગ દર્શન ત્રીજા વૈદ્ય જેવું છે. અર્થાત તે રેગને રોગ ટાળે છે, નીરોગીને રોગ થવા દેતું નથી અને આરોગ્યની પુષ્ટિ કરે છે. એટલે જીવન સમ્યગદર્શનવડે મિથ્યાત્વ રેગ ટાળે છે, સમ્યગજ્ઞાનવડે જીવને રોગને ભેગ