________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૧ ]
ખીજા પ્રત્યે યથાચિત વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદની આવશ્યકતા છે. આ સર્વ ગુણ્ણા આવશ્યક ક્રિયાના આધારભૂત પૂર્વોક્ત તત્ત્વાના પાષણથી સહજ પ્રાપ્ત થાય છે.
સામાજિક નીતિના ઉદ્દેશ સમાજને સુવ્યવસ્થિત રાખવાના છે. તેને માટે વિચારશીલતા, પ્રામાણિકતા, દીર્ઘ - દર્શિતા અને ગંભીરતા આદિ ગુણ્ણા જીવનમાં આવવા જોઇએ, જે આવશ્યક ક્રિયાના પ્રમાણભૂત પૂર્વોક્ત છ તત્ત્વાના સુસેવન વગર કેાઇ રીતે આવી શકતા નથી, તેથી પણ તેની વિશેષતા સ્પષ્ટ છે. આવી રીતે વિચારતાં સ્પષ્ટ જણાય છે કે-શાસ્ત્રીય અને વ્યવહારિક અને દૃષ્ટિએ આવશ્યક ક્રિયાનું યથાચિત અનુષ્ઠાન પરમ લાભદાયક છે, એમ જાણી તેમાં જેમ અને તેમ વિશેષ આદરવાળા થવુ.
પ્રતિક્રમણની દૃઢ રીતિ-નીતિ સબંધી ઉલ્લેખ
છ આવશ્યા પૈકી ચેાથા આવશ્યકનું નામ પ્રતિક્રમણ હોવા છતાં રૂઢિમાં છએ આવશ્યકેાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તેમાં આવતાં પ્રચલિત સૂત્રાના અર્થ-રહસ્ય સમજી તેના યેાગ્ય આદર કરવાથી અધિક લાભ મળે છે ને રસ ઉપજે છે; છતાં મહુધા તેમાં લેાકેાને મંદાદરવાળા જોવામાં આવે છે. ખરી રીતે અંગીકાર કરેલા વ્રત-નિયમેામાં જ્યાં સ્ખલના—અતિચારાદિક થવા પામે તેની શુદ્ધિ કરવા માટે ખાસ ઉક્ત ક્રિયા કરવાની છે અને એમ કરવાથી જ તેની સાકતા છે. તેમાંનાં સૂત્રાને અ પરમાર્થ સાથે સમજવા મહું થાડા લક્ષ રાખે છે. તેમાં સુધારણા કરવાની અને જે સમય રાક
૧૨