Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 290
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૨૬૯ ] શ્રીજી ખટપટ તજી શાન્તિથી રહેનાર સુખે સ્વહિત સાધી શકે છે. અંતરલક્ષથી જયણા સહિત પગે ચાલીને કરેલી એક પશુ યાત્રા જેવી લાભદાયક થાય છે તેવી જયણારહિત ઉપયાગશૂન્યપણે કરેલી કે કરાતી અનેક યાત્રાએ પણ લાભદાયક થઇ શકતી નથી તેથી તીર્થ યાત્રા કરવા ઇચ્છતા સર્વે ભાઈ– અહેનાએ જયણા સાચવવા માટે પૂરતું લક્ષ રાખવુ. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૩૭૪] ક્રોધાદિક ચાર કષાય. ૧. ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અતિ, શેાક, ભય અને દુગચ્છા એ સર્વે પ્રત્યક્ષ કલેશના કારણરૂપ અન - કારી જાણી જરૂર પરિહરવા ચેાગ્ય છે. ૨. ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સર, ખેદ, અકડાશ, અધીરજ, તામસભાવ, સંતાપ, તિરસ્કાર, નિછન, આપખુદી પૃથક્ ( જુદે ) વાસ અને કૃતનાશ એ સર્વે દ્વેષના પર્યાય છે. તેવા ઢાષવડે ઘણાં આકરાં ચીકણાં કર્મ બંધાય છે; તેથી તે ત્યજવા ચેાગ્ય છે. ૩. માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મ ઉત્કર્ષ ( આપખડાઈ યા આત્મશ્લાઘા ), પરાભવ, પરિનંદા, ઈર્ષા, અસૂયા, હેલના, નિરુયકારીણું, અકડાશ, અવિનય અને પરશુણુઆચ્છાદન આ સર્વે અભિમાનના પર્યાય પ્રાણીને સ’સારચક્રમાં સમાડે છે તેથી તે સર્વે ત્યાજ્ય છે. ૪. માયા, કપટ, છાનું પાપાચરણ, કુટિલતા, ઠગબાજી, સત્ર અણુવિશ્વાસ, અબનાવ, પરન્યાસાપહાર (થાપણમાસે),

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326