________________
લેખ સંગ્રહ : ૭ :
[283]
બીજા પ્રાણીઓને દુ:ખી કરે છે. ધર્માત્મા, સંયમી, શીલવાન એવા સુનિ–મહાત્મા કે ગૃહવાસી મહાપુરુષાને માથે ચારી કે જારી પ્રમુખ અન્યાયનાં જૂઠાં કલંક ચઢાવે છે, તેમને હરકેાઈ પ્રકારે દુ:ખી કરે છે. તે લેાકાપવાદથી કે પરભવથી ઠ્ઠીતા નથી. કદાચ કેાઈ શાંતિ રાખવા કહે તેા તેની સામે પણ થવાને ચૂકતા નથી. ક્રેાધીનું જ્ઞાન કુસાનરૂપે કામ કરે છે. ક્રોધીનાં આચરણ બગડી જાય છે. તે શ્રદ્ધાભ્રષ્ટ થઇને મિથ્યાત્વી અને છે. અતિ ક્રેાધવશ પ્રાણી અન્યાયી પ્રવૃત્તિ કરે છે, નીતિના નાશ કરે છે ને અતિ આગ્રહી થઇ વિપરીત માના પ્રવર્તક બને છે, ધર્મ અધર્મના વિચારરહિત થાય છે. ક્રોધી કરેલા ઉપકારને ભૂલી કૃતઘ્ની બને છે. એવા અનેક દોષ ક્રોધીમાં હાય છે. તેથી વીતરાગ ધર્મના અથી હા તેા ક્રેષ કદાપિ ન કરેા, નિરંતર તેનેા ત્યાગ કરેા, એ જ હિતકારક છે.
૨. માવ—કઠારતા રહિત કામળ પરિણામી જીવ ઉપર ગુરુના ભારે અનુગ્રહ વર્તે છે. કેમળ પરિણામને જ સજ્જના સાધુપણું માને છે. અભિમાન રહિત વિનયત્રંત જેવા ગુણુ ગ્રહણ કરવા ચાહે તેવા મેળવી શકે છે; તથા જેવી કળા— કુશળતા શિખવા ધારે તેવી શિખી શકે છે. સર્વ ધર્મનું તથા સર્વ વિદ્યાનું મૂળ વિનય છે, કેમકે વિનયવંતને જ ધર્મ તથા વિદ્યા ફળદાયક થાય છે. વિનયવાન સર્વને વહાલા લાગે છે. વિનયવતમાં કેાઇ ગુણની ખામી હાય તા તે બીજાની નજરે દેખાઈ આવતી નથી, વિનયવાન કામળ પરિણામીના હૃદયમાં દયાને વાસ હાય છે. વિનયથી સ્વલેાકની શ્રેષ્ઠ સંપદા તથા નિર્વાણુની અવિનાશી સંપદા પ્રાપ્ત થાય છે. કઠાર પરિણામીને શિક્ષા અસર કરતી નથી તેથી સજ્જન મહાશયેા કટાર