________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૫૭ ] માણસા પેાતાની કુવિદ્યા-ઠગાઈથી લેાકેાને છેતરે છે, તેમના હૃદય તેમની તેવી ઠગાઇ નાપસંદ કરે છે, તેમનાં અંત:કરણા ડખે છે અને કાઇ કાઇ પ્રસ ંગે તેમને પેાતાને લાગી આવે છે કે લેાકે માનેલી સફળતા પ્રચંડ નિષ્ફળતારૂપ છે. મનુષ્ય આટલું તેા જરૂર શિખી રાખવુ જોઇએ કે—જગતની પ્રશંસા કરતાં બહુ કિંમતી એવી કેાઇ દિવ્ય વસ્તુ તેના પેાતાના હૃદયમાં રહેલી છે, તે શેાધી લેવાય તા જ ખરી સફળતા મળી લેખાય. દૃઢ નિશ્ચય અને પ્રામાણિકતા—
•
પ્રત્યેક સાચા મનુષ્યની મહત્ત્વાકાંક્ષા વધારે ધન-કીર્તિ નહીં પણ વિશેષ ઉન્નત થવાની—વિકાસ પામવાની હાવી જોઇએ.
જે કવ્ય ધર્મથી ગમે તેવા વિષમ સંચેાગેામાં પશુ ચલિત થતા નથી તે ધીર-વીર જના પ્રશંસાપાત્ર છે.
કઇક દુર્ભાગી જના એવા દૃઢ નિશ્ચયવાળા અને પ્રમાણિક જનેાની નિંદા–ટીકા જોરશેારથી કરે છે તેમાંથી તેઓ પસાર થઈ જાય છે. એક મજબૂત અંત:કરણની દૃઢ ઇચ્છા હજારાને ધ્રુજાવી શકે છે, અને ધાર્યું કામ પાર ઉતારી સમાજ ઉપર ભારે પ્રભાવ પાડે છે. આ પ્રમાણિક પુરુષ ! હમેશાં કેાઇ ને કાઇ દુલ્હન તેા તમારી પાછળ મેલ્યા જ કરવાના તેથી ડરી ધીર–વીર માણસને કન્ય કર્મોથી ચૂકવાનું નથી. નાની બાબતાનાં મેાટા પરિણામ—
નજીવી—નાની નાની ખાખતા જ સંપૂર્ણતા આણે છે અને સંપૂર્ણતા કાંઇ નજીવી વસ્તુ નથી.
૧૭