________________
[ ૧૬૦]
શ્રી વિજય દશવિધ સાધુ-ધર્મની દઢ ભાવના રાખી, મિત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ ભાવનાને ગે બની શકે તેટલું રડું સ્વાશ્રયી જીવન ગાળવું ઘટે સ્વાશ્રયી જીવન જીવવાનું પુરુષાર્થવતને અશકય છે
ઉત્તમ ગૃહસ્થ જનોએ તેમજ ત્યાગી સાધુ-સંતોએ પિતાનાં જીવનમાં કરવા એગ્ય સત્કાર્યો સ્વાશ્રય સતત ઉત્સાહ અને ખંતથી આળસ તજીને કરવા જોઈએ. ખંતથી સદુદ્યમ સેવનાર શીધ્ર સ્વકાર્યસિદ્ધિપૂર્વક સહેજે સકળ સુખ-સંપદા પામી શકે છે અને પ્રાપ્ત થયેલી આ દુર્લભ માનવદેહાદિક અમૂલ્ય સામગ્રીને સફળ કરી શકે છે. વળી તે મહાનુભાવે ગુણ-વિકાસમાં આગળ ને આગળ વધતા જાય છે. એટલે તેઓ સર્વત્ર આદરને પાત્ર બને છે અને અન્ય કઈક ભવ્યાત્માઓને સ્વઉત્તમ ચારિત્ર-બળે સન્માર્ગમાં જેડી શકે છે. તીર્થંકર ગણધર પ્રમુખ મહાપુરુષની પેઠે તેઓ સ્વકલ્યાણ સાધી અન્ય ભવ્યજનેને કલ્યાણસાધનમાં નિમિત્ત (આલંબનરૂપ ) બને છે. તેમનું પરમ પવિત્ર ચરિત્ર અનેક આત્માથી જનેને આદર્શરૂપ બને છે. ગુણ-ગુણને સર્વત્ર આદર કરાય છે. સદ્દગુણે સર્વત્ર પૂજા-સત્કારને પાત્ર બને છે, પૂજાય છે અને મનાય છે. કહ્યું છે કે–પુર દૂરથi Try 7 7 &િા ૪ વયઃ ગુણ જનેના ગુણે જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (વેશ) કે વય પૂજાપાત્ર નથી.
કાયર જનો કંઈ પણ સત્કાર્ય, પ્રતિજ્ઞાદિક ભંગ થવાના ભયથી આદરતા જ નથી, મધ્યમ અને તે તે કાર્યનું મહત્ત્વ માની તેને આદર કરે છે પરંતુ કંઇ વિદન-ઉપદ્રવ આવે ત્યારે