________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
આના અને મલાકમાં અશાશ્વત પ્રતિમાઓના અધિકાર આવે છે, તેમની પૂજા-સ્તુતિના પાઠ પણ તેવી જ રીતે સ્પષ્ટ જોવામાં જાણવામાં આવ્યા છતાં કેટલાએક મૂઢમતિ જના કદાગ્રહવશ તે આગમની વાતને પ્રમાણુ કરવામાં આંચકા ખાતા રહે છે તે ખેદની વાત છે. દુનિયામાં પણ સફ્ળત પૂજ્ય વડીલ જમાની યાદી તેમની તસબીરદ્વારા થતી જોવાય છે, એટલું જ નહીં પણ પાતે પેાતાની છત્રી–તસબીર પડાવી તે જોઈને હરખાય છે, તેા પછી તદ્ન નિર્વિકારી વીતરાગ પ્રભુની પરમ શાન્ત મુદ્રાના અનાદર શા માટે કરવા જોઇએ ?
જે વડે પ્રભુની પૂર્વ અવસ્થાનું યથાર્થ ભાન થાય તે પ્રભુપ્રતિમાના ભવ્યજનાએ ખાસ આદર કરવા જોઇએ. તેના શુભ આલંબન ચેાગે પ્રભુનુ પવિત્ર ચરિત્ર યાદ લાવી પ્રભુના જેવા ઉત્તમ ગુણે! આપણામાં પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. પ્રભુની પૂજા–સ્તુતિ પ્રેમપૂર્વક નિર ંતર કરવાં જોઇએ. જો કે પ્રભુ પાતે તા કૃતકૃત્ય થયેલ હોવાથી આપણી પૂજા—સ્તુતિની અપેક્ષા રાખતા નથી જ; પરંતુ પ્રભુ સન્માદ કહાવાથી આપણે કૃતજ્ઞતા દાખવવા પૂજા-સ્તુતિ કરવી તે જ ઉચિત છે. પ્રભુમાંથી રાગ-દ્વેષ-મૈાહાર્દિક દોષમાત્ર દૂર થવાથી જ્ઞાનાદિક અનત ગુણુ પ્રગટ થયા છે અને આપણે તે પ્રગટ કરવાની જરૂર છે. તે ગુણેા પ્રભુના શુભ આલમનયેાગે રાગ-દ્વેષાદિક દેષા દૂર કરવાથી આપણે પ્રગટ કરી શકીએ. • જિન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અગ' એ વાત આપણી અનાદિની ભૂલ સુધારી લેવાથી સિદ્ધ થઇ શકશે.
[ જૈ. . પ્ર. પુ. ૪૨, પૃ. ૧૦]