________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૨૧ ]
સંબધી કઠણ કરણી કર્યા વગર જ મુક્તિપદ પામ્યા તેમ અમે પણ પામશુ. તેવુ સ્વેચ્છાપૂર્વક મેલી–ાલતા રહી ધર્મસાધન કરવામાં ઉપેક્ષા કરવી એ પેાતાના આત્માને ઠગવા ખરાખર છે. શ્રી મરુદેવીનું દૃષ્ટાન્ત આશ્ચર્ય રૂપ છે. એવી નિર્મળ ભાવના આવવી સુલભ નથી. બહુધા અભ્યાસયેાગે, જ્ઞાનક્રિયાના ઠીક સહયાગ થતાં જ સિદ્ધિ સંપજે છે. પૂર્વ ભવના અભ્યાસખળથી આ જન્મમાં ચિત્ કંઇક તેવું નિમિત્ત પામીને, વિષમ સેાગથી વિરક્ત થઇ, તત્કાળ સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી પ્રત્યેકમુદ્ધો સુખપૂર્વક માક્ષપદ પામે છે. એવા આલેખન લઈ આત્મસાધનમાં ઉપેક્ષા કરવી ઉચિત નથી, પરન્તુ વિશેષ સાવધાન થઇ ધર્મ અભ્યાસ કરવા ચેાગ્ય છે; કેમકે જો આ જન્મમાં ઉત્તમ ધર્મ-ખીજ વાવ્યાં હશે તા ભવિષ્યમાં ઉત્તમ ફળના અધિકારી થઈ શકાશે; તેથી ગમે તેવાં મહાનાં કાઢી ધર્મકરણી કરવામાં આળસ કરવું તે કાઇપણ રીતે ઉચિત નથી.
કેાઈ નિન માણુસ કદાચિત રત્નાદિકનું નિધાન પામ્યા છતાં પ્રમાદથી તેની સાચવણ ન કરે તેા તેના લાભથી ભ્રષ્ટ થાય છે તેમ પ્રત્યેકબુદ્ધાદિકની ઋદ્ધિ ઈચ્છતા સતા જો કાઇ કાયરતાવડે ધર્મકરણી ન કરે અથવા પ્રથમ કરતા હાય તેને સ્વેચ્છાથી તજી દે તે તે કદાપિ આત્મહિતને સાધી શકે નહીં. તેથી જ આત્માથી જનાને સર્વ પ્રમાદાચરણ તજી ધર્મ સાધન કરવું ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬ ]