________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] નથી, શરીરબળ એથી ક્ષીણ થઈ જાય છે, સત્વ-વીર્ય ચુસાઈ જાય છે, ચિત્તમાં ઉગ થાય છે, તેમજ સ્વછંદ આચરણથી ક્ષયરોગ, પ્રમેહ અને ચાંદી પ્રમુખ અનેક દુઃસા રે થાય છે.
૨૧. જેમ ખજ (ખણવાના) રોગથી પીડિત માણસ ખાજને ખણતાં થતાં દુ:ખને સુખ માને છે તેમ મહમૂઢ માનવીઓ કામગમાં થતી દેહ-વિડંબનાને સુખ માને છે. કામાન્ય છ ક્ષણિક વિષયસુખને જ સારભૂત માને છે.
૨૨. જ્ઞાની, વિવેકી મહાત્માઓ વિષયને હલાહલ ઝેરરૂપ માને છે. વિષયરૂપ ઉગ્ર ઝેરનું સેવન કરનાર છે તેના ભયંકર પરિણામથી અનંતા દુઃખને પામે છે અને તેના મહામાઠા પરિણામથી મરણ પામી દુર્ગતિમાં જાય છે.
૨૩. એવી રીતે પાંચે ઈન્દ્રિયના વિષય-વિકારથી અથવા હિંસાદિક પાપયુક્ત મલિન પરિણામથી ક્ષણે ક્ષણે કર્મમળનો સંચય કરી, ચાર ગતિરૂપ સંસારચક્રમાં મહમૂઢ અને પરિભ્રમણ કરે છે.
“કમની વિચિત્રતા.” ૨૪. જે જિનવચનને રુચિથી સાંભળતા નથી તેમજ સાંભળીને પ્રમાદ કરે છે તે કમનશીબ જને અપાર સંસારમાં ચિરકાળ ભમે છે.
૨૫. બહુ પ્રકારે ધર્મ–ઉપદેશ માટે પ્રેર્યા છતાં મિથ્યાષ્ટિ, સત્વહીન જન કવચિત્ ધર્મોપદેશ સાંભળે છે, પૂર્વ નિકાચીત કર્મબંધના કારણથી વિવેક આદરી ધર્મસાધન કરી શક્તા નથી.
આરાધક ભાવ.” - ૨૬. હિંસાદિક પાંચ પાપ-આશ્ર તજીને તથા અહિંસાદિક