________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૨૭ ]
ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરનાર તેમજ હિંસક શાસ્ત્રના ઉપદેશ દેનાર ગમે તેટલા દુષ્કર તપ કરે તે પણુ અજ્ઞાન કષ્ટકારી હાવાથી તેમને અલ્પ જ ફળ મળે છે.
જીવ–અજીવાદિક સર્વ તત્ત્વને યથાસ્થિત સજ્ઞ વચનાનુસારે જે મહાનુભાવ જાણે છે, સત્યપણે સહે છે અને નિ:શંકપણે અસત્યના ત્યાગ કરી વિવેકચેાગે સત્ય મા ના સ્વીકાર કરે છે, એવા ધ–રહસ્યને જાણવાવાળા સત્પુરુષા જ અન્ય અજ્ઞાની લેાકેાના દુચનાને સહન કરે છે, કેમકે તત્ત્વદષ્ટિથી તે માન અપમાનને સમ ગણે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૭ ]
રાગી દેાષને દેખી શકતા નથી.
જે જેને રુચે છે તે તેને ગુણવાળું જ લાગે છે. સામામાં રહેલા દેાષા તેનાથી દેખાતા નથી. વાઘણુ પણ પેાતાના અચ્ચાને શાન્ત અને ભદ્રિક જ લેખે છે તેા અન્યનું કહેવું જ શું ?
મણિ, કનક અને રત્નાદિક સંપદાથી ભરપૂર ભુવનમાં પણુ મારી ઉપર અનેરા સ્વામી વિદ્યમાન છે એમ શ્રેણિકરાજાના સંબંધથી જાણતાં શ્રી શાલિભદ્રકુમાર કામલેાગથી વિરક્ત થઇ ગયા. જે સ્વાધીનપણે તપ-સંયમને સેવતા નથી તેમને અન્ય ભવમાં પુન્ય કરીને અવતરેલા પ્રાણીઓનુ અવશ્ય દાસપણ્ કરવુ પડે છે.
સુંદર, સુકુમાળ અને સુખશીલ એવા શાલિભદ્રકુમારે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરીને વિવિધ તપવડે દેહને એવા તા શાષવી નાંખ્યા કે જ્યારે પેાતાના ઘરે પારણા નિમિત્તે ભિક્ષા લેવા પધાર્યા ત્યારે તેને કાઇએ પિછાન્યા પણ નહિ.