________________
લેખ સંગ્રહ : ૭:
[ રર૫] નિદા સર્વથા વજેવા એગ્ય છે. તપ-જપ-સંયમ સંબંધી દુષ્કર કરણી કરનાર સાધુને પણ આ પાંચ વાનાં ગુણ રહિત કરી નાંખે છે. (૧) આત્મલાઘા (આપબડાઈ) (૨) પરનિંદા. (૩) રસલુપતા. (૪) કામરાગ અને (૫) ક્રોધાદિ કષાય. ઉક્ત પાંચે દોષે સમજીને તજવાથી જ સુખ પ્રાપ્ત થાય છે અને ગુણ વધે છે.
પરનિંદાકારક છે જે વચનેવડે પરને દૂષણ દે છે તે તે દેષને પોતે પામે છે. પરનિંદાકારકનું મૂળ પણ દેખાવા લાયક નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૫ ]
કુશિષ્યનાં લક્ષણ સ્તબ્ધ, છિદ્રપક્ષી, અવર્ણવાદી, આપમતિ, ચપળ સ્વભાવી, વક્ર અને ક્રોધમુખી એવા કુશિષ્ય ગુરુમહારાજને કેવળ ઉદ્વેગકારક બને છે.
જેને ગુરુમહારાજ ઉપર ભક્તિભાવ નથી, અંતરનો પ્રેમ નથી, ગુરુબુદ્ધિ નથી તેમજ જેને ભય, લજજા કે સનેહ નથી એવા ગુણહીન કુશિષ્યને ગુરુકુળમાં રહેવાથી પણ શે ફાયદો થાય?
જે હિતશિખામણ દેનાર ગુરુ ઉપર રોષ કરે, સામાન્ય રીતે શિખામણ આપતાં મનમાં ખેદ લાવે અને ગુરુના કોઈ પણ કામમાં આવે નહી તે શિષ્ય નહીં પણ ગુરુને કેવળ ભારરૂપ જ છે.
સુસાધુનાં લક્ષણ. દુર્જન લોકોએ કરેલા અપમાનાદિ અપરાધથી શાન્ત પ્રકૃતિવાળા સાધુ કેપ કરે નહિં. દુર્જને તેમના પ્રત્યે ગમે
૧૫