________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩ ] પુરુષોએ સદાય સાવચેત રહેવું જોઈએ કે જેથી પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે નહિ.
| [ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬]
સંત સાધુજનોની નિલેભતા. રૂપલાવણ્યાદિક ગુણોથી ભરેલી રૂકમિણું નામની પોતાની પુત્રી કટિ ગમે દ્રવ્યના દાયજા સાથે ધનસાર્થવાહ, પિતાની પુત્રીએ પ્રથમ સાધ્વીઓના મુખે શ્રી વરસ્વામીના ગુણેની પ્રશંસા સાંભળી શ્રી વરસ્વામીને જ વરવા કરેલી પ્રતિજ્ઞા મુજબ તેઓ જ્યારે વિચરતા વિચરતા ત્યાં પધાર્યા ત્યારે શ્રી વયરસ્વામીને અત્યત આદરથી અર્પણ કરવા ગયા, પરંતુ તેઓ તેમાં લોભાયા નહીં એટલું જ નહીં પણ તેમને ઉપદેશવડે પ્રતિબધી-શુદ્ધ સાધુમાર્ગની યથાર્થ ઓળખાણ કરાવી, જેથી રૂમિણુએ વૈરાગ્યભીની બની તેમની જ પાસે દીક્ષા અંગીકાર કરી પોતાનું કલ્યાણ સાધ્યું. એવી રીતે સર્વ સાધુજનેએ નિર્લોભી નિઃસ્પૃહી રહેવું જોઈએ. સ્ત્રી, નગર, સૈન્ય, વાહન અને પ્રચુર લક્ષમી વિગેરે બહુ પ્રકારની લાલચાવડે લલચાવ્યા છતાં શ્રેષ્ઠ મુનિઓ તેની લેશ માત્ર ઈછા કરતા નથી.
અમર્ષ અથવા ઈર્ષા–અદેખાઈ તજી
. કેવળ ગુણાનુરાગી થવું. સદ્દગુરુ કેવળ ગુણના જ રાગી હોવાથી કેઈ ગુણવંત શિષ્યની પ્રશંસા કરતા હોય ત્યારે અન્ય શિષ્યએ તેની અદેખાઈ ન જ કરવી. અદેખાઈ કરનાર શિષ્ય જ્ઞાની ગુરુની આશાતના કરી દુઃખી થાય છે. કોશ્યા-વેશ્યાને પ્રતિબધી શ્રી