________________
[ ૨૧૮ ]
શ્રી કપૂરવિજયજી
૧૪. જીવ જાણે છે કે મરવું તેા છે જ અને નહીં મરતાંને પણ જરા વિણાસે છે, ખાખરા કરી મૂકે છે તેા પણ જીવ પરભવથી કે પાપકર્મથી ડસ્તા નથી. માહનું એવું ગઢ દુષ્ટ ચરિત્ર છે કે તે જીવને મિથ્યા ભ્રમમાં નાખી પાપમાં રક્ત કરી મૂકે છે.
૧૫. એપગા, ચાપગા, બહુપગા, અપગા, સધન અને નિન માત્રને કાળ સદા લગારે થાક્યા વગર ખાઈ જાય છે. કાળ કદાપિ કેાઇને છેાડતા નથી.
૧૬. સર્વ કાઇને અવશ્ય મરવું પડશે જ, પરંતુ મરણના મુકરર દિવસ જાણતા નથી તેથી તે મેાતના મુખમાં રહ્યો છતા આશાપાશમાં બંધાઈને સ્વહિત સાધી શકતા નથી.
૧૭. જીવિત સંધ્યારગ સમાન છે, જળતરંગ જેવું તેમજ ગતિના અગ્ર ભાગે રહેલા જળબિંદુ જેવું અસ્થિર છે અને ચાવન ( જોખન ) પણ નટીના વેગ જેવું ચપળ છે તા પણ પાપકર્મીમાં રક્ત થયેલા જીવ બુઝ્રતા નથી—ચેતી શકતા નથી અને અહિત–પાપકર્મ ને આચર્યો કરે છે.
૧૮. સ્ત્રી–જધનાદિક જે જે અશુચિ સ્થાના છે અને જેને દુગનિક જાણીને જીવ લાજે છે તે તે અગ્નિ અને દુગસ્કૃતિક સ્થાનને સેવવા કામાન્યજના અભિલાષા કરે છે, મેહમૂહનાની પ્રગટ પ્રતિકૂળ વૃત્તિ જોવાય છે.
એમાં
6
'દુઃ કામગ્રહ. '
૧૯. સર્વ દુ:ખને પેદા કરનાર, મહાદુ:ખદાયી અને પરસીંગમનાદિ સવ દાષાના પ્રવર્તક દુષ્ટ કામગ્રહ જ છે. એ દુષ્ટ કામગ્રહથી જગત્ માત્ર પરાભવને પામ્યું છે.
૨૦. જે કામાન્ય અની વિષય સેવે છે તેને તૃપ્તિ થતી