________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી
ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે તેમજ કામ વિકાર નષ્ટ થાય છે એમ સમજી મેાક્ષના અથી સુ જનાએ એવા કલ્યાણકારી તપનુ સેવન અવશ્ય કરવું.
[ જૈ. ૧. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૯ ]
ભારેકીપણાનું લક્ષણ,
( ૧ ) જેનું મન અનવસ્થિત (વિદ્ભવલ) છે તે ઘણા આહટ્ટ– ઢાહટ્ટ ચિતવ્યા કરે છે પણ ઇચ્છિત વસ્તુ મેળવી શકતા નથી અને ઘણાં પાપ-કર્મ બાંધે છે.
(૨) જેમ જેમ શાસ્ત્ર-રહસ્ય જાણે અને લાંબે વખત સાધુની સંગતિમાં રહે તેમ તેમ ભારેકમી જીવ સયમમાથી ઊલટા વિમુખ થતા જાય છે.
(૩) અસાધ્ય રાગીની જેમ જેવું ચિત્ત સર્વજ્ઞ—વીતરાગનાં અમૃતવચનનું પાન કરતા છતાં પાપ-વિકારથી વધારે પુરાય તે જીવ ભારૈકમી હાવા જોઇએ. અન્યથા એકાન્ત હિતકારી એવા જિનવચનથકી કદાપિ વિકારની વૃદ્ધિ થાય જ નહીં. અસાધ્ય રાગી જેવા ભારૅકમી જીવને તેમ થવુ સંભવે છે.
(૪) જેમ ખળેલી લાખ નકામી જાય છે, ભાંગી ગયેàા શંખ ફરી સાંધી શકાતા નથી અને લેહમિશ્ર કરેલું તાંબુ સુધારવા ચેાગ્ય રહેતું નથી, એવી રીતે ભારેકી જીવનું પણ હિત થવુ અશક્ય બને છે.
(૫) જાણવા છતાં સંયમમાગ માં આળસ કરનાર આપ મતિલા સ્વચ્છંદી સાધુને ઉપદેશ આપવેા નકામા છે, જેમ ઇન્દ્રને દેવલાકનું સ્વરૂપ સમજાવવુ' નકામું છે તેમ,