________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૧૩ ] - સાચા સાધુ કોને કહેવા? દયા ગરીબી બંદગી, સમતાશીલ સ્વભાવ, આશ તજે માયા તજે, મેહ તજે અરુ માન; એ તે લંછન સાથકે, કહે કબીર સભાવ, હર્ષ શેક નિંદા તજે, કહે કબીર સંત જાન. માન નહીં અપમાન નહીં, ઐસે શીતલ સંત, સંત ખરે સેહિ જિને, કનક કામિની ત્યાગ; ભવસાગર ઉતર પડે, તોડે જમકે દંત,
ઔર કછુ ઈચ્છા નહિં, નિશદિન રહે વિરાગ. ઉપર વર્ણવ્યા તેવા લક્ષણ સંત-સાધુમાં મળે છે, તેથી સેબત કરવી તે એવા સંતની કરવી જેથી જીવ તેની છાયામાં ખરી શીતળતા પામે. સુખમાં આસક્ત જીવને પ્રભુ ભાગ્યે જ સાંભરે છે, દુઃખમાં તે વધારે સાંભરે છે તે માટે સુખ કરતાં દુ:ખને જ્ઞાની જને ખૂબ આવકાર આપી અપનાવે છે. માનઅભિમાનથી અનેક અવગુણ પેદા થાય છે એટલે માન અપમાન તજી જે સ્વપરહિત સાધવા સાવધાન રહે છે તે ખરા સંત લેખાય છે. પિતે પરિષહ-ઉપસર્ગ સહન કરે પણ પરને પીડા ઉપજાવે, બને તેટલું સહનું ભલું જ કરે, બૂરું કેઈનું મનથી પણ ન ઈ છે તે સંત. જેને શરીરની મમતા ન હોય, મેહ-માયા, હર્ષ, શેક જેનાથી દૂર હોય, પરની આશા ન કરે એવા સંત-સાધુ પ્રભુ સમાન જાણવા. ચંદન જૈસા સંત હોય છે, જેમાંથી શીતળતા ને સુવાસ સહેજે મળે છે.
એક ઘડી આધી ઘડી, આધી હુંમે આધ;
સંગત કરીએ “સંત” કી, કરે ક્રોડ અપરાધ. ખરા સંત-સાધુને તેના લક્ષણથી પિછાણી લઈને ઘડી,