________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
કારી જાણી તજવાં, પરને પીડા થાય તેવું ન ચિતવવુ, કાઇની પાસે નકામી દીનતા ન કરવી, ઇચ્છિત મળતાં હર્ષઉન્માદ ન કરવા તથા ખાટા હઠં–કદાગ્રહ રાખવા નહિ. એ રીતે ઉચિત નીતિને અવલખી મનને કાબૂમાં રાખતાં રહેવુ.
૯. કાઇને ખાટું આળ ન દેવું, કંઠાર વચન ન કહેવુ, ચાડીચુગલી ન કરવી તથા વિકથા-કુથલીથી દૂર રહેવું. એ રીતે હિતમિતભાષી થવું. -
૧૦. જીવહિંસાથી દૂર રહેવું, કાઇનુ અદત્ત ન લેવું, પરસ્ત્રીને સરાગ દષ્ટિથી ન જોવી તેમજ અન દંડ ન કરવા. એ રીતે શાસ્ત્રમર્યાદા પાળતા રહી જીભ કાયયેાગ્યવાળા થવું. મન-વચન-કાયાથી અને તેટલેા પરમાર્થ સાધવા.
૧૧. આવક અનુસાર જ દાન, ભાગ ને કુટુંબપાલન કરવું અને ખર્ચ અનુસાર અ સંચય કરતાં રહેવું.
૧૨. કુટુંબ પિરવારમાંના કોઇને સંતાપવા નહિ. અને તેટલું તેમનું હિત જ કરવું, તે પણ નિ:સ્પૃહતાથી જેમ અન્યનું પાલન કરીએ તેમ તેમનું પાલન કરવું.
૧૩. જેમ ધર્મ ગુણુની વૃદ્ધિ થાય તેમ તેને જ સારભૂત અને બીજાને અસાર લેખીને વર્તવું. એ રીતે ત્રિલેાકબંધુ શ્રી તીર્થંકરદેવનું વચન પ્રમાણુ કરનાર મહાશયે વ્રતમર્યાદાથી અવિરુદ્ધ સદાચારાને વિષે સાવધાન ખની સ્વશ્રેય સાધવુ.
૧૪. વળી ધર્મ જાગરિકાવડે વિવેકથી વિચારવું કે મારી અવસ્થા કેવી છે ? એને ઉચિત કર્યુ. ધર્મ-અનુષ્ઠાન છે ? પાંચે ઇંદ્રિયાના વિષયા અસાર, વિયેગશીલ અને અંતે દુઃખદાયક છે, વળી ભયંકર મૃત્યુ અણુચિતયુ આવશે, તેને વારંવાર