________________
[ ર૦૦ ]
શ્રી કરવિજયજી કૂળતાએ માત-પિતાની અનુમતિ મેળવી પોતે ચારિત્રધર્મ આદર. તેમ છતાં પણ અનુમતિ ન આપે તે યુક્તિથી સ્વકાર્ય સાધવાનો પ્રયત્ન કરવા ચૂકવું નહિ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. રર ] યેગ સંબંધી વસ્તુનિર્દેશ. ૧. વેદાંતમાં કર્મ, ભક્તિયોગ, રાગ ને જ્ઞાનયોગ, એ ચાર મોક્ષપ્રાપ્તિના મુખ્ય માર્ગ કહ્યાં છે.
૨. ઈન્દ્રિયનિગ્રહ, સ્વાર્થ ત્યાગ, અનાસક્તિ અને નિષ્કામના એ ચાર કર્મવેગના આધારસ્થંભ છે. એ ડગમગતા હોય ત્યાં સુધી કર્મગ કોચે છે.
૩. ભક્તિગને માર્ગ અત્યંત સરલ ને સર્વાગ મધુર છે. તે માર્ગે ચાલતે મનુષ્ય સુખપૂર્વક કૈવલ્યપ્રદેશમાં જાય છે.
૪. જ્ઞાનગના માર્ગમાં વિચારવાનું કાર્ય પરમ દુર્ઘટ છે, રાજગન માર્ગ પણ તે જ કષ્ટસાધ્ય છે અને કર્મવેગમાં પણ અનેક સંકટ આવી મુખ વિકાસીને ઊભા રહે છે.
૫. ભક્તિની જે પરિપૂર્ણતા તે જ જ્ઞાન તેને મહિમા મહાન્ છે.
૬. જેની પાસે પૂર્ણભક્તિ છે તેની પાસે સર્વકાંઈ છે.
૭. જેના માર્ગમાં તે મોક્ષ સાથે જોડી આપે તે સર્વ આચારને વેગરૂપ વખાણેલ છે. અને તેના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા આશ્રયી પાંચ પ્રકાર કહેલા છે. તેમાં પ્રથમના બેને કર્મયોગમાં અને બાકીના ત્રણ જ્ઞાનયેગમાં