________________
લેખ સંગ્રહ : ?
[ ૨૦૧ ] સમાવેશ થાય છે. ઉક્ત ગ-પ્રસાદ વિરતિવત( ચારિત્રશીલ)ને 'નિ હોય છે અને બીજામાં બીજ માત્ર હોય છે.
૮. કૃપા, નિર્વેદ, સંવેગ ને પ્રશમને પેદા કરનારા પૂર્વોક્ત પંચવિધ રોગના પ્રત્યેકે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા ને સિદ્ધિરૂપ ચાર ચાર ભેદ થાય છે. - ૯ તેવા ગીજનની સ્તુતિમાં પ્રીતિ ઉપજવારૂપ ઈચ્છા યેગ, પૂર્વોક્ત ગમાર્ગનું સેવન કરવામાં તત્પરતારૂપ પ્રવૃતિ
ગ, તેમાં દેષ માત્રનું નિવારણ કરી નિર્દોષપણે વેગનું સેવન કરવારૂપ સ્વૈ ગ અને પોતે કૃતકૃત્યતા મેળવી અન્ય ભવ્યજનોને ઉપગાર સાધવારૂપ સિદ્ધગ વખાણ્યા છે. એ રીતે તેના ૨૦ ભેદ થવા પામે છે.
૧૦. વળી પ્રીતિ, ભક્તિ, આજ્ઞાવચન અને અસંગ ભેદવડે તે દરેકના ચાર ચાર ભેદ થાય છે. તેથી વેગના એકંદર ૮૦ ભેદ એ રીતે થાય છે.
૧૧. ઉક્ત સ્થાનાદિક ભેગને સ્વેચ્છાથી અનાદર કરનાર સાધક જનને સૂત્રદાન દેવામાં પણ મહાદોષ લાગે છે એમ
ગાચાર્યો કહે છે કેમકે તેવા સ્વેચ્છાચારી જનો ઉસૂત્રપ્રરૂપણ કરે, જેથી તીર્થો છેદન પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ રહે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૬૮ ]
योग अवंचकता. મન, વચન ને કાયા એ ત્રણે પેગસંજ્ઞક કહેવાય છે. એ ત્રણેમાં સામ્ય આવે એટલે જેવું મનમાં એવું જ વાણીમાં, અને એવું જ વર્તનમાં એ એક સરખે પવિત્ર ત્રણેને યોગ