________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૭ ]
ચાર નિક્ષેપા.
[નામ, સ્થાપના, દ્રવ્ય ને લાવ. ]
શુદ્ધ ભાવ જેહુના છે તેહુના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે વિ કાચા રે.
જિ॰ તુ૦ ૧૨
[ શ્રીમદ્ ઉપા યશે,વિજયકૃત હુંડીનું સ્તવન ] ભાવા —જેહના ભાવ શુદ્ધ-નિર્મળ થયેલ છે તેના ચાર નિક્ષેપા સાચા-આદરવા ચેાગ્ય જાણવા. શ્રો અરિહંતની પેઠે જેના ભાવ વિશુદ્ધ છે તેના ચારે નિક્ષેપા જગતને પાવન કરનારા હાવાથી સર્વ ક્ષેત્ર ને કાળ વિષે તે માનવા, પૂજવા, ઉપાસના કરવા ચેાગ્ય હાય છે. આવા જ હેતુથી આચાર્ય માં ૩૬ ગુણાલંકૃત ભાવાચાર્ય, ઉપાધ્યાયમાં ૨૫ ગુણાલંકૃત ભાવ પાઠક અને સાધુમાં પણ ૨૭ ગુણાલંકૃત ભાવ નિગ્ન થને વ ંદન ચેાગ્ય વખાણ્યા છે. તેમના ભાવ વિશુદ્ધ હૈાવાથી તેમના સર્વ નિક્ષેપા સાચા લેખાય છે; પરંતુ અગારમક આચાર્યની પેઠે જે મલિન—નિધ્વસ પરિણામી હાય છે તેમના નામ વિગેરે સઘળા નિક્ષેપા ખાટા [ અમાન્ય ] કહ્યા છે. ટૂંકમાં જેમનેા ભાવ કાચા, ખાટા-મલિન હાય તેના બીજા બધા નિક્ષેપા કાચા-ખાટાઅમાન્ય સમજવા. જાણી:ઝીને તેમના આદર કરવાથી પાપની પુષ્ટિ કરવામાં આવે છે અને ગાતમસ્વામી જેવા સાચા ભાવનિગ્રંથાની આશાતના થવા પામે છે, તેથી જ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મની ખરાખર ગુણપરીક્ષા કરીને જ તેમના સ્વીકાર વામાં સર્વથા હિત સમાયેલું છે. ભલભલા લેખાતા વિદ્વાને પણ ઉક્ત દેવ-ગુરુ-ધર્મની યથાર્થ પરીક્ષા કરવામાં સખત
કર