________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૫ ]
*
તા પ્રાયે એઠા બેઠા ઠંડે પેટે સાંભળતા હાય છે. તેમાં પણ ઉપયેાગની શૂન્યતાથી સંકલ્પને વશ બની મનમાં કંઇક નવનવા ઘાટ ઘડતા હાય છે, એ કરતાં મનને એકાગ્ર કરવા, સારા આલંબનને સેવતા રહે અને સમતા-સામાયિકના અભ્યાસ પાડવા પ્રથમ લક્ષ રખાય તે કેવું સારું ? જે જે અજ્ઞાનાદ્રિક આલ અને મન સ્થિર–એકાગ્ર થવા પામે તે તે આલેખનના અધિક અધિક ઉપયાગ કરવા યુક્ત છે. સામાયિકપૂર્વક પ્રતિક્રમણ પણ ભાવથી કરી શકાય છે. નિષેધ કરેલા કામ કરી લેતાં, કરવા ચેાગ્ય કાર્ય ના અનાંદર થતાં, સત્ય તત્ત્વમાં અશ્રદ્ધા થતાં અને વિપરીત પ્રરૂપણા થઇ જવાને પ્રસંગ બનતાં મન, વચન ને કાયાથી લાગેલાં પાપને, નિ:શલ્યપણું, સુગુરુ કે તેમની સ્થાપના સમક્ષ આલાચી, નિંદા કરી, ફરી તે ભાવે નહીં કરવાના લક્ષથી જ દરેક જણે પ્રતિક્રમણની સાર્થકતા–સફળતા કરવી જોઇએ.
[ જૈ. . પ્ર. પુ. ૪૦, પૃ. ૨૫૬, ૨૮૬ ]
જિન–સ્થાપના ચા જિનપ્રતિમા
દશવૈકાલિક સૂત્રમાં વિકારજનક હોવાથી નારીનું ચિત્ર જોવાનુ નિવાર્યું છે, કેમકે તેથી પરિણામ મિલન થવા પામે છે, એ વાત ઘણાએકને તા અનુભવગત પણ હાય છે. એ જ રીતે રાગદ્વેષ-મેહાર્દિક દ્વેષમાત્ર રહિત વીતરાગ પરમાત્માની પરમ શાન્ત મુદ્રાને નિરખવાથી ભવિક જીવને શાન્તિ ઉપજે છે અને રાગાદિક દુષ્ટ વિકાર દૂર જાય છે, તેથી ભવ્યજનાને ઉક્ત વીતરાગ પ્રતિમાનું આલંબન લેવાનુ કહેવુ છે. આગમશાસ્ત્રોમાં દેવભુવનાદિક અનેક સ્થળે શાશ્વતી જિનપ્રતિમા